LOVE

વેલેન્ટાઇન્સ ડે 2022: Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati

વેલેન્ટાઇન્સ ડે 2022: Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati

પ્રેમીઓનો દિવસ એટલે કે વેલેન્ટાઇન્સ ડે  જે દર વર્ષે 14 ફેબ્રુઆરી ના દિવસે ઉજવવમાં આવે છે. વેલેન્ટાઇન્સ ડે પર પ્રેમીઓ એક બીજાને ગુલાબ, ચોકોલેટ અને વિવિધ પ્રકારની ભેટો આપે છે. આ ખાસ દિવસે આ પોસ્ટ Happy Valentine’s Day Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati તમને તમારી પ્રેમની લાગણીઓને શબ્દો દ્વારા વ્યક્ત કરવામાં ઉપયોગી થશે.

Valentine’s Day is Valentine’s Day which is celebrated on 14th February every year. On Valentine’s Day, lovers give each other roses, chocolates and a variety of gifts. On this special day this post Happy Valentine’s Day Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati will be useful for you to express your love feelings in words.

વેલેન્ટાઇન્સ ડે 2022: Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati
વેલેન્ટાઇન્સ ડે 2022: Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati

વેલેન્ટાઈન વીક ની શરૂઆત 7 ફેબ્રુઆરી ના દિવસથી જ શરુ થઇ જાય છે, જેમાં દરેક દિવસનું એક અલગ જ મહત્વ હોય છે. અહીં નીચે વેલેન્ટાઇન વીકના દરેક દિવસને ક્યાં નામથી ઓળખવામાં આવે છે તેનું લિસ્ટ આપેલ છે.

7 ફેબ્રુઆરી, રવિવાર: રોઝ ડે
8 ફેબ્રુઆરી, સોમવાર: પ્રપોઝ ડે
9 ફેબ્રુઆરી, મંગળવાર: ચોકલેટ ડે
10 ફેબ્રુઆરી, બુધવાર: ટેડી ડે
11 ફેબ્રુઆરી, ગુરુવાર: પ્રોમિસ ડે
12 ફેબ્રુઆરી, શુક્રવાર: હગ ડે
13 ફેબ્રુઆરી, શનિવાર: કિસ ડે
14 ફેબ્રુઆરી, રવિવાર: વેલેન્ટાઇન્સ ડે

Valentine’s Week begins on February 7, with each day having a different significance. Below is a list of what each day of Valentine’s Week is called.

Sunday, February 7: Rose Day
Monday, February 8: Propose Day
Tuesday, February 9: Chocolate Day
February 10, Wednesday: Teddy Day
February 11, Thursday: Promise Day
February 12, Friday: Hug Day
Saturday, February 13: Kiss Day
Sunday, February 14: Valentine’s Day

હેપી વેલેન્ટાઇન્સ ડે

વેલેન્ટાઇન્સ ડે ના દિવસે તમારા ગલફ્રેડ અથવા બોયફ્રેન્ડ સાથે Share કરી શકો તેવા ખુબજ સુંદર Happy Valentine Day Quotes in Gujarati, વેલેન્ટાઈન ડે શાયરી અને Valentine’s Day Shayari, Wishes, SMS,  MSG, Status and Images in Gujarati અહીં નીચે આપેલ છે. જે તમને તમારી દિલની વાત શબ્દો દ્વારા કહેવામાં મદદરૂપ થશે.
Here are some beautiful Valentine’s Day Quotes in Gujarati, Valentine’s Day Shayari and Valentine’s Day Shayari, Wishes, SMS, MSG, Status and Images in Gujarati that you can share with your girlfriend or boyfriend on Valentine’s Day. Which will help you to speak your heart out in words.

Valentine Day Quotes in Gujarati

કહેવા માટે મારી પાસે શબ્દો નથી, આપવા માટે વસ્તુ નથી. પણ હા દિલ થી એક વાત જરૂર કહીશ કે તારું ધ્યાન રાખજે કેમકે મારી પાસે તારા જેવુ કોઈ બીજુ નથી.
❤️Happy Valentine’s Day❤️

I have no words to say, no thing to give. But yes, I need to say one thing from the heart that you should take care because I have no one else like you.

❤️Happy Valentine’s Day❤️

ઓય સંભાળ જાન મારે સુ Rose Day કે સુ Valentine day તું સાથે હોય એટલે All time happy day-All time love day.

💘હેપી વેલેન્ટાઇન ડે જાન💘

Oi sambhal jaan mare su rose day ke su valentine day tu saath hoy etale all time happy day-all time love day.

💘Happy Valentine’s Day Jan💘

મારા જીવનમાં ખૂબ જ પ્રેમ, આનંદ અને સાહસ લાવવા બદલ આભાર. હું તને ખુબજ પ્રેમ કરું છુ.

🌹હેપી વેલેન્ટાઇન્સ ડે🌹

જે કહી દીધું એ શબ્દો હતા જે ન કહી શક્યો એ લાગણી હતી..!!
જે કહેવું છે છતાં પણ નથી કહી શકતો એ પ્રેમ છે..!!

💕હેપી વેલેન્ટાઇન ડે💕

જ્યારે તને લાગે ને કે “કંઈક ખૂટે છે, તો એ કમી “મારા” સિવાય બીજા કોઈની નહિ હોય.. 💞

❤️Happy Valentine Day My Love❤️

વેલેન્ટાઇન્સ ડે 2022: Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati
વેલેન્ટાઇન્સ ડે 2022: Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati

હું પ્રોમિસ કરું છું સુખ હોય કે દુઃખ હું હંમેશા તારી સાથે રહીશ.

💘હેપી વેલેન્ટાઇન્સ દિકુ💘

હશે એક ગુલાબ નું ફુલ આપવાનો રિવાજ તમારે માટે, મારુ તો આખે આખું વૃંદાવન ખીલે છે રાધા માટે.

🌹 I Love You 🌹
❤️Happy Valentine’s Day❤️

એકલી હતી જીંદગી બધાની ભીડમાં, વિચાર્યું કે કોઈ દોસ્ત નથી નસીબમાં, પણ જયારે આપ સૌ મળ્યા, તો એવું લાગ્યું કે કંઈ ખાસ લખ્યું હતું હાથની રેખાઓમાં…😊

🌹હેપી વેલેન્ટાઇન્સ ડે🌹

મારી જાન ને વેલેન્ટાઇન ડે ની શુભેચ્છા. મારા જીવનમાં આવવા બદલ અને તેને કાયમ માટે વિશેષ બનાવવા બદલ આભાર.

❤️Happy Valentine’s Day My Love❤️

એમની બેદરકારીની ફરિયાદ શું કરવી, ચાલો આજે ફરીથી હું જ યાદ કરી લઉં.

❤️Happy Valentine Day❤️

વેલેન્ટાઇન્સ ડે 2022: Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati
વેલેન્ટાઇન્સ ડે 2022: Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati

Valentine Day Shayari in Gujarati
થામ લું તેરા હાથ ઓર તુજે ઇસ દુનિયા સે દૂર લે જાઉં, જહાં તુજે દિખને વાલા મેરે સિવા કોઈ ઔર ના હો.

💕હેપી વેલેન્ટાઇન ડે💕

પ્રેમ હંમેશા સ્વભાવને અનુભવીને થાય છે. ચહેરો જોઈને તો ફક્ત પસંદગી થાય છે.

❤️Happy Valentine’s Day❤️

આપકે આને સે જિંદગી કિતની ખુબસુરત હૈ, દિલ મેં બસી હૈ જો વો આપકી હી સુરત હૈ.

દૂર જાના નહિ હમસે કભી ભુલકર ભી, હમે હર કદમ પર સિર્ફ આપકી જરૂરત હૈ.

❤️Happy Valentine’s Day Dear❤️

મુજને નિહારવાનો મોકો ખોઈશ નહિ, પણ નજર લાગે એમ જોઇશ નહિ.

🌹હેપી વેલેન્ટાઇન્સ ડે🌹

બસ એ દિવસ હવે જલ્દી આવે, બે હાથ ફેલાવું ને બાહોમાં તું આવે..😘

🌹 I Love You 🌹
💘હેપી વેલેન્ટાઇન ડે જાન💘

વેલેન્ટાઇન્સ ડે 2022: Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati
વેલેન્ટાઇન્સ ડે 2022: Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati

Valentine Day Wishes in Gujarati
મારા દિલની ધડકન તું જ છે, વિશ્વાસ ના આવતો હોયતો પુછીજો તારા દિલને..😘

💘હેપી વેલેન્ટાઇન્સ દિકુ💘

મને તમારો શ્રેષ્ઠ મિત્ર બનવા દેવા બદલ આભાર. આ વેલેન્ટાઇન ડે પર, હું તમને પ્રેમ અને આનંદથી ભરપૂર દિવસની ઇચ્છા કરું છું.

🌹હેપી વેલેન્ટાઇન્સ ડે પ્રિય🌹

ખુશી Exactly કોને કહેવાય એ મને ખબર નથી…
પણ હા તને Online જોઈને પાગલની જેમ Smile કરું છું…💕

💕હેપી વેલેન્ટાઇન ડે💕

મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ મહિલાને વેલેન્ટાઇન ડે ની શુભેચ્છા.

🌹 I Love You 🌹
❤️Happy Valentine Day My Love❤️

સપનું ના બનાવ તું મને એ ક્યાં પુરા થાય છે, પડછાયો બનાવી લે તું મને એ ક્યાં જુદા થાય છે.

❤️Happy Valentine’s Day❤️

વેલેન્ટાઇન્સ ડે 2022: Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati
વેલેન્ટાઇન્સ ડે 2022: Quotes, Shayari, Wishes, SMS, Status and Images in Gujarati

Valentine Day SMS in Gujarati

નથી માંગવું હવે કઈ પણ મને મારા માટે, જીવવું છે હવે મને બસ એક તારા માટે.

💘હેપી વેલેન્ટાઇન્સ ડે જાન💘

એ પછી પ્રેમ કરવાની ખ્વાહિશ જ કોને છે, એક વાર મરવાનું હોય, જે તારી પર મરી લીધું!

🌹 I Love You 🌹
💘હેપી વેલેન્ટાઇન દિકુ💘

તારા પ્રેમ માં પણ અનેરો નશો છે…. નથી મળ્યા કે નથી મળવાની કોઈ આશ છતાં તને જોવાની પળ પળ છે પ્યાસ..💕

❤️Happy Valentine Day My Love❤️

બેફામ થયો છે ફેબ્રુઆરી લૂંટવાને મહોબ્બત, નથી ખબર તેને હિસાબ તો બધો માર્ચ જ રાખે છે.

❤️Happy Valentine’s Day❤️

કોઈ મિલી તો ઠીક વરના વેલેન્ટાઇન અપની સંસ્કૃતિ નહીં…!!😂

🌹હેપી વેલેન્ટાઇન્સ ડે🌹

Valentine Day Status in Gujarati

સોશિયલ મીડિયામાં મૂકી શકો તેવું એક સરસ valentine day status in gujarati અહીં નીચે આપેલ છે. જે તમને સરસ લાગે તો તમારા WhatsApp, facebook કે Instagram માં મૂકી શકો છો.

વેલેન્ટાઇન્સ ડે પર ઘરને સજાવાની રીતો
આવતા રવિવારે એટલે કે 14 ફેબ્રુઆરી 2022 ના રોજ વેલેન્ટાઇન્સ ડે છે. આ વર્ષે બહાર જવાના બદલે તમે ઘરેજ આ સ્પેશ્યિલ દિવસની ઉજવણી કરવાનું રાખો તો સારું રહેશે. બહાર બીજા પસેથી કરાવેલ સજાવટ કરતા ઘરે જાતે કરેલ સજાવટ પ્રયજન જોઈને વધુ ખુશ થશે. અહીં નીચે ઘરને સજાવવાની ત્રણ રીતો આપેલ છે.

1. કેન્ડલ્સ દ્વારા સજાવટ

કેન્ડલ દ્વારા ઘરની સજાવટ કરવાનું સવને ગમતું હોય છે. વળી વેલેન્ટાઇન્સ ડે પર કેન્ડલ્સનું મહત્વ પણ કંઈક અનેરું જ હોય છે. ઘરની અંદર પ્રવેશતાજ તમે અલગ-અલગ રંગની કેન્ડલ્સ ની સજાવટ કરી શકો છો. લાલ અને સફેદ રંગીની કેન્ડલ્સ નું કોમ્બિનેશન સારું રહેશે. કેન્ડલ્સ ની સાથે ફૂલો અને પ્લાન્ટથી પણ સજાવટ કરી શકો છો.

2. બલૂન દ્વારા સજાવટ

રેડ અને વ્હાઇટ કલરના કોમ્બિનેશન દ્વારા ઘરની છત અને દીવાલ પર કરેલ સજાવટ ખુબજ સરસ લાગે છે. વેલેન્ટાઇન્સ ડે પર બલૂન દ્વારા કરવામાં આવતી સજાવટ પ્રજનને બહુ પસંદ આવે છે. આ સ્પેશિયલ દિવસ પર બલૂન્સ લગાવીને તમારા પ્રજનને સરપ્રાઈઝ આપવાનો મોકો ચુકતા નઈ.

3. ફોટો ફ્રેમ દ્વારા સજાવટ

પ્રયજનના જે ફોટોસ સરસ હોય તેની કલર પ્રિન્ટ કઢાવી ઘરની દીવાલો પર લગાવી શકાય છે. સાથે પડાવેલ કપલ્સ ફોટોસ પણ રાખી શકો છો. ફોટોસ નું એક નાનું તોરણ બનાવી સિરીઝ સાથે બેડરૂમમાં લગાવી શકો છો.

કેન્ડલ્સ, બલૂન, ફોટો ફ્રેમ કે ફ્લાવર્સ સિવાય પણ તમને જે વસ્તુઓ અનુકૂળ લાગે તેના દ્વારા પણ તમે ઘરની સજાવટ વેલેન્ટાઇન્સ ડે પર કરી શકો છો.

બસ મિત્રો તો આજ માટે આટલું જ હું આશા રાખું છું કે તમને આ વેલેન્ટાઇન્સ ડે 2022 નો Valentine Day Quotes in Gujarati લેખ પસંદ આવીઓ હશે. નીચે Comment કરીને તમારો અભિપ્રાય આપવાનું ના ભૂલશો.

WhatsApp Mods

17 Best WhatsApp Mod APK Apps Download (Updated 2021)

WhatsApp Mods Use Anti-Ban to download the latest WhatsApp Mod APK for 2021 for free. Now, WhatsApp covers more than 3 billion users. There are many messaging applications in the Android market, but the most commonly used is WhatsApp Messenger. Nowadays, WhatsApp Mod APK is very popular. This is the official

How To Download Google Apps For Free?

GB Whatsapp APK is an application by Google, which enables users of Android devices to access the messaging service from their smartphones. With this service, one can easily send messages, share files and much more. A recent blog post of Google stated that they have plans to make their apps more compatible with different platforms. The company is working on a new version of its chat application, which is expected to arrive very soon. To know more about the application, you can check out this article.
How To Download Google Apps For Free?

GBWhatsApp is an application by Google, which enables users of Android devices to access the messaging service from their smartphones. With this service, one can easily send messages, share files and much more. A recent blog post of Google stated that they have plans to make their apps more compatible with different platforms. The company is working on a new version of its chat application, which is expected to arrive very soon. To know more about the application, you can check out this article.

How To Install Google+ Widgets For Your Mobile Device

Today many people are trying to find ways to update their smartphones; however, many of them do not know how to install Google+ widgets from their smartphones. A lot of users are having trouble using their existing smartphone apps to access the Google+ platform because they just don’t have it installed yet. This problem is solved for you today because Google has just released the latest version of its mobile web app called “Google+ Web app.” With this latest release Google has finally introduced a way for internet users to access the Google+ platform from their smartphones. This means that if you have an Android smartphone or any other type of smartphone with web capabilities, you can easily get access to the great features of Google’s web app through Google+ Widgets.

In this how to install gbwhatsapp review we are going to talk about some of the great features of the excellent GBWhatsapp APK and how to install gbwhatsapp on android. First of all, this new app is packed with tons of features, functions and settings, which make it easier than ever to enjoy all the great features that Google’s new social network has to offer. Some of the great Google+ widgets included in this modded version of Google’s app include the Google+ circles widget, the Google+ share charm, Google+ photo widget, and the Google+ text widget.

With this how to install gbwhatsapp on android device, you will never have to wonder again how to take all your latest messaging apps, gmail accounts, text messages and email accounts along with you everywhere you go. Instead of having to carry a separate device just for these functions you can simply use the one app and never carry any extra baggage. You can also backup all your data with this application, so you don’t have to worry about losing any of your important data or photos.

WhatsApp Plus

WhatsApp Plus is just a modified version of WhatsApp. It can be used as a messaging application for sending text messages to your friends, sending emojis, videos, pictures, documents, etc. WhatsApp Plus is the latest version that allows you to fully customize WhatsApp. It can be downloaded from any third-party website hosting WhatsApp.

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *