GUJARATI STATUS

BEST GUJARATI DP

BEST 100+ gujarati dp

1.
દરરોજ ડીપી બદલતા રહો સાહેબ…
બાકી દિવાલ પર તો એક જ ફોટો લટકતો રહેશે.

BEST GUJARATI DP

IN THIS POST YOU GET BEST 100+ GUJARATI DP.

BEST 100+ gujarati dp

2.
ડીપી બદલવાથી કાંઈ ફરક નથી પડતો
કિસ્મત બદલવાથી પડે છે

BEST 100+ gujarati dp

3.
ખામીઓ ઘણી છે મારામાં
પણ કોઈને કહેવાની હિંમત નથી થઈ

BEST GUJARATI DP

BEST 100+ gujarati dp

4.
એક નબળો વિચાર
અને એક નાની અમથી ભૂલ
તમારી કિસ્મત બદલી નાખે છે સાહેબ….

BEST 100+ gujarati dp

5.
પ્રેમ કરવો સહેલો છે
નિભાવવો મુશ્કેલ છે
પણ એને ભુલવામાં તો જિંદગી નીકળી જાય છે
.

BEST GUJARATI DP

BEST 100+ gujarati dp

6.
તાશ નો ‘જોકર’ અને પોતાનાની ‘ઠોકર’
ઘણીવાર રસ્તો બદલી નાખે છે

taash no jokar ane potaanaanee thokar
ghaneevaar rasto badalee naakhe chhe

gujarati dp picture

BEST 100+ gujarati dp

7.
તકલીફ તો ઘણી છે આ જમાનામાં
પણ કોઈ નજર અંદાજ કરે એ સહન નથી થતું.

gujarati dp images

takaleeph to ghanee chhe aa jamaanaamaan
pan koee najar andaaj kare e sahan nathee thatun.

BEST GUJARATI DP

BEST 100+ gujarati dp

8.
માણસ “ખરાબ” ત્યારે જ બને છે
જ્યારે “સારો” બનીને તૂટી જાય

maanas “kharaab” tyaare ja bane chhe
jyaare “saaro” baneene tootee jaay

BEST GUJARATI DP and gujarati dp image

BEST 100+ gujarati dp

9.
સમય અને સંજોગો તો

હમેશા બદલતા હોય છે
પણ સાચા સબંધો અને

સાચા મિત્રો ક્યારેય નથી બદલતા

samay ane sanjogo to
hamesha badalata hoy chhe
pan saacha sabandho ane
saacha mitro kyaarey nathee badalata

gujarati dp for whatsapp

BEST 100+ gujarati dp

10.
દરેક DPમાં એની
શકલ બદલાયેલી લાગે છે
ખબર નથી પડતી છોકરી છે કે
ઇચ્છાધારી નાગિન…

darek dp maan enee
shakal badalaayelee laage chhe
khabar nathee padatee chhokaree chhe ke
ichchhaadhaaree naagin …

gujarati dp status

BEST GUJARATI DP

11.
એક ખરાબ આદત આજે પણ મારામાં છે
હું કોઈને માફ કરીને પણ માફ નથી કરી શકતો.

ek kharaab aadat aaje pan maaraamaan chhe
hun koeene maaph kareene pan maaph nathee karee shakato.

gujarati dp photos

GUJARATI DP

12.
સાંભળ…એક શાંત સિંહ
ભસતા કૂતરા કરતાં પણ વધારે ખતરનાક હોય છે

saambhal ek shaant sinh
bhasata kootara karataan pan vadhaare khataranaak hoy chhe

gujarati love shayari dp

GUJARATI DP

13.
દુનિયાથી બે પગલાં પાછળ ચાલુ છું,
પણ પોતાના દમ પર ચાલુ છુ.

duniyaathee be pagalaan paachhal chaalu chhun,
pan potaana dam par chaalu chhu.

gujarati sad shayari dp

GUJARATI DP

14.
માત્ર તારા પર જ નહીં…
એના પર પણ રાજ કરીશ જેને લોકો દુનિયા કહે છે..

maatr taara par ja naheen …
ena par pan raaj kareesh jene loko duniya kahe chhe ..

gujarati whatsapp dp images

GUJARATI DP

15.
જેવું તમે વિચારો છો એવા અમે નથી
અને જેવા અમે છીએ ને એવું તમે વિચારી પણ નહીં શકો.

jevun tame vichaaro chho eva ame nathee
ane jeva ame chheee ne evun tame vichaaree pan naheen shako.

gujarati dp status

16.
આજે હું ચૂપ છું પણ
એક દિવસ મારી સફળતા દુનિયામાં બોલશે…

aaje hun choop chhun pan
ek divas maaree saphalata duniyaamaan bolashe …

best gujarati dp for whatsapp

GUJARATI DP

17.
કોઇને હરાવવા નો શોખ નથી
પણ આગળ વધવાનું એક ઝનૂન છે

koine haraavava no shokh nathee
pan aagal vadhavaanun ek jhanoon chhe

18.
કહી દો જમાનાને હોશમાં રહે
નહીં તો જમાનાનો હોશ ઉડાવી દે શું

kahee do jamaanaane hoshamaan rahe
naheen to jamaanaano hosh udaavee de shun

GUJARATI DP

19.
કુતરા ભસતા હોય ત્યારે
સિંહ પાછળ ફરીને જોતો નથી

kutara bhasata hoy tyaare
sinh paachhal phareene joto nathee

GUJARATI DP

20.
થોડો ખરાબ છું એ માનું છું
પણ હું તમને પણ જાણું છું

thodo kharaab chhun e maanun chhun
pan hun tamane pan jaanun chhun

21.
ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું,
વિચારેલું  કે વાંચેલું નહી પરંતુ
આપણું કરેલું નોંધાય છે..!!

eeshvar na chopada maan aapanun bolelun,
vichaarelun ke vaanchelun nahee parantu
aapanun karelun nondhaay chhe .. !!

These whatsapp best gujarati dp and status written in Gujarati language with images .We hope you will like this gujarati status Image very much and you will definitely share this post with your friends and relatives. You can download this image and put it in your WhatsApp status, instagram stories and facebook post and stories.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *