STATUS

BEST GUJARATI STATUS

BEST GUJARATI STATUS

1.
એ પગલી બ્લોક કરીને તો ચાલી ગઈ,
છતાં આજે પણ મારા
‘whatsapp status’ જોઈને જ એ સુવે છે.

BEST GUJARATI STATUS

IN THIS POST YOU GET BEST BEST GUJARATI STATUS.

gujarati status

2.
જીવનમાં તમે એવું મુકામ હાસિલ કરો
કે જ્યાં લોકો તમને
‘Block’ નહીં પણ ‘Search’ કરે.

gujarati status

3.
માફ કરજો દોસ્તો,
કેમકે કુંડળી તો કોઈપણ પંડિત match કરાવી દેશે
પણ કરતુંતો કોણ match કરાવશે.

gujarati status

4.
મારા કેરેક્ટર પર શક ના કર પગલી,
એ તો તારા ચહેરા કરતાં પણ સાફ છે

gujarati status

5.
તને ખોવાનો અફસોસ કરીશ તો
મારા ‘ATTITUDE’ ને ખોટું લાગી જશે..!!

gujarati status

6.
માણસ પોતાની નજરમાં સાચો હોવો જોઈએ
બાકી દુનિયા તો ભગવાનથી પણ દુઃખી છે.

gujarati status

7.
જો અમે સુધરી જઈશું
તો એ ‘પગલી’ નું શું થશે
જે અમારા પાગલપનને પ્રેમ કરે છે.

gujarati status

8.
ગજબ નો ડર હતો
એ સિંહ ની આંખો માં
જેણે જંગલમાં મારા
‘પગરખા’ ના નિશાન 👣જોયા હતા.

gujarati status

9.
બીજા છોકરાઓ ના નામે ‘લવ લેટર’ લખાય છે
જ્યારે અમારા નામે ‘FIR’ લખાય છે..!!

gujarati status

10.
શેર ઘાયલ છે છતાં દહાડવાનું નથી ભુલ્યો,
એક જ વારમાં 100 ને પછાડવાનુ નથી ભુલ્યો.

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *