GUJARATI STATUS

50 Best Good morning quotes in gujarati with suvichar,shayari & sms

શુભ પ્રભાત મિત્રો,
અમારી આ પોસ્ટમાં તમને good morning gujarati suvichar,gujarati suvichar sms, good morning quotes in gujarati, suvakya in gujarati, good morning sms gujarati,Good morning gujarati shayari,Good Morning Best Suvichar, New Morning Thought in Gujarati, Good morning status gujarati, Gujarati ma Good Morning મળશે.

[lwptoc title=”Contents”]

Good morning quotes in gujarati

good morning quotes in gujarati

Good morning quotes in gujarati

  • આશા ના છોડતા સાહેબ કાલ નો દિવસ આજ કરતા સારો હશે.🌺🌸 શુભ સવાર 🌸🌺

  • જે જતુ કરી શકે લગભગ બધું કરી શકે.

  • ધર્મ કોઇપણ હોય સારા માણસ બનો, કેમ કે હિસાબ તમારા કર્મનો થશે ધર્મનો નહીં !!🌺🌸 શુભ સવાર 🌸🌺

  • કિનારો ન મળે તો કંઈ નહીં પણ બીજાને ડુબાડીને ક્યારેય તરવું નહીં.

Good morning quotes in gujarati
Good morning  gujarati suvichar,shayari & sms

good morning quotes in gujarati
  • જીવનમાં કોઈકનો સાથ પણ જરૂરી છે સાહેબ એકલી રહેલી ચાવી ક્યારેક ખોવાઈ જાય છે.🌺🌸 શુભ સવાર 🌸🌺

  • જે દિવસે એમ લાગે કે કંઈ સમજાતું નથી તે દિવસ ભગવાન ભરોસે મૂકી દેવો.

  • તકલીફ બંને છેડે સરખી છે, માણસને ઈશ્વર નથી મળતો અને ઈશ્વરને માણસ નથી મળતો.🌺🌸 શુભ સવાર 🌸🌺

  • સંબંધ તોડવા ના જોઈએ પણ જ્યાં કદર ના હોય ત્યાં સાચવવા પણ ના જોઈએ.

good morning quotes in gujarati

  • જેમ જેમ ઉંમર વધતી જશે તેમ તેમ મૃત્યુની દાદાગીરી વધતી જશે માટે આજે જીવી લો !!

  • જ્યારે વિચારો પ્રાર્થના અને ઈરાદાઓ પોઝિટિવ હોય ત્યારે જીવન આપોઆપ પોઝિટીવ થઇ જાય છે.

  • પ્રેમ, સન્માન અને અપમાન ત્રણે એક પ્રકાશનું રોકાણ છે, જેટલું બીજાને આપણો એનાથી ડબલ તમને પાછું મળો !!

  • કેટલાક સંબંધો ભાડાના મકાન જેવા હોય છે ગમે તેટલું સારું કરી લ્યો તો પણ આપણા ના જ થાય.

Gujarati suvichar sms

good morning quotes in gujarati

Good morning quotes in gujarati

  • જગતમાં પ્રત્યેકને પૂરતા પ્રમાણમાં કોઈ વસ્તુ મળી હોય તો તે બુધ્ધિ છે કારણકે પોતાનામાં ઓછી છે એવી ફરિયાદ કોઈ કરતું નથી.🌺🌸 શુભ સવાર 🌸🌺

  • કોઈને આપણી જિંદગીમાં વધારે મહત્વ આપતા પહેલાં આપણું મહત્વ એમની જિંદગીમાં કેટલું છે જાણી લેવું જોઈએ!!

  • વળાંક તો બધા ની જિંદગી મા આવે છે પણ કોઈ માટે સબક હોય છે, તો કોઇ માટે શરૂઆત હોય છે.

  • દરેક વાત ઉદાહરણથી ના સમજાય, સુખ હોય કે દુ : પોતાના અનુભવે સમજાય.🌺🌸 શુભ સવાર 🌸🌺

  • મંદિર મસ્જિદ પણ ગજબની જગ્યા છે.જ્યાં ગરીબ બહાર અને અમીર અંદર ભીખ માંગતો જોવા મળે છે.

Good morning  gujarati suvichar,shayari & sms

good morning quotes in gujarati

  • માણસનુ પુણ્ય હોય ત્યારે એને વિચારો પણ સીધા અને સારા આવતા હોય છે.🌺🌸 શુભ પ્રભાત 🌸🌺

  • *આનંદ વેચાતો કે વસીયતમાં નથી મળતો સાહેબ, એને ખુદ વાવી ને, પળે પળે લણવાનો હોય.

  • સુધારે સગો, બગાડે બહારનો, જેવા છીએ એવા અપનાવે આપણો.🌺🌸 શુભ પ્રભાત 🌸🌺

  • સમય અને શક્તિ કોઇ દિવસ એવા વ્યક્તિ પાછળ બરબાદ નાં કરવા કે જેને ગમે તેટલું કરવા છતાં, તમારા કરતાં બિજા સારા લાગે.

  • જ્યાં પ્રયત્નોને ઊંચાઈ વધારે હોય છે ત્યાં નસીબને પણ ઝુકવું પડે છે.🌺🌸 શુભ પ્રભાત 🌸🌺

Good morning gujarati suvichar

good morning quotes in gujarati

Good morning quotes in gujarati

  • પ્રેમ એને કરો જેમાં ખામીઓ ઘણી હોય છે કેમ કે જે પરફેક્ટ હોય છે ને એને અભિમાન ઘણું હોય છે.

  • લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય પણ સમય તો પ્રભુ ના હાથમાં છે.!! 🌺🌸 શુભ સવાર 🌸🌺

  • મેચ્યોરીટી નથી કે તમે મોટી મોટી વાતો કરો, પણ મેચ્યોરીટી તો છે કે તમે નાનામાં નાની વાત ને સમજી શકો.

  • સૌને સુખ આપવાની તો આપણી તાકાત નથી, પણ કોઈને દુ:ખ ન આપવું એ તો આપણા હાથની વાત છે.🌺🌸 શુભ સવાર 🌸🌺

good morning quotes in gujarati

Good morning quotes in gujarati

  • આશા છોડી દો નિરાશા પણ છૂટી જશે.🌺🌸 શુભ પ્રભાત 🌸🌺

  • માણસ કર્તવ્યથી અમર થાય છે, ઉત્સાહથી યુવાન થાય છે, પ્રાર્થનાથી પ્રફુલ્લ રહે છે, અને પરોપકારથી ચીરંજીવ બને છે.

  • ઘણીવારે જિંદગી માં એવા દીવા પણ દઝાડતા હોય છે, જેને આપણે પવનથી ઓલવાતા બચાવ્યા હોય છે.🌺🌸 શુભ પ્રભાત 🌸🌺

  • દુનિયા નો સૌથી સુંદર સબંધ છે,જ્યાં એક નાની મુસ્કાન અને નાની માફી થી, ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.

  • જીંદગી માં એવી વ્યક્તિ ને Propose કરજો જેમનું દિલ એમના ચહેરા કરતા વધારે સુંદર હોય!
    રાધે રાધે

Suvakya in gujarati

good morning quotes in gujarati

Good morning quotes in gujarati

  • અપમાનનો બદલો લડાઈ દ્વારા નહીં પરંતુ સામેની વ્યક્તિ કરતા વધારે સફળ થઈને લેવો જોઈએ.

  • કાન પાકા રાખજો મિત્રો જો કાચા કાન હસે તો દો રંગી દુનિયા મા સબંધો તોડવનાર ઘણા છે. પછી સબંધ દોસ્તીના હોય કે દંપતિ ના.

  • શંકર ઝેર પીને મહાદેવ બન્યા અને રાહુ અને કેતુ અમૃત પીધા પછી પણ રાક્ષસ રહ્યા.જો કાર્યો અને લક્ષ્યો યોગ્ય હોય તો શાપ પણ એક વરદાન બની જાય છે.
    Good morning quotes in gujarati

  • ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે;  જે વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલે છે તેના જીવનમાં મુશ્કેલી આવશે, પરંતુ તેની નાવ ક્યારેય ડૂબતી નથી.

  • ખૂબી અને ખામી બન્ને હોય છે દરેક માણસમાં !! જે વિશ્વાસ રાખે છે, એને ખૂબી દેખાય છે અને જે શંકા રાખે છે એને ખામી દેખાય છે !!

Good morning gujarati shayari

good morning quotes in gujarati

  • કેટલાક લોકો મલમ જેવા હોય છે, શબ્દ બોલતાની સાથે દરેક પીડા અદૃશ્ય થઈ જાય છે ..!

  • મજબુર અને મજબૂત માં ઝાઝો ફરક નથી. સ્વાર્થી માણસોની મિત્રતા કરશો તો તમને મજબુર બનાવશે. અને સાચા માણસની મિત્રતા કરશો તો તમને મજબૂત બનાવશે.🌺🌸 શુભ પ્રભાત 🌸🌺
    Good morning quotes in gujarati

  • સંબંધોની વેલીડિટી ને લાઈફટાઈમ રાખવા માટે વર્તનનું બેલેન્સ તપાસતા રહેવું જરૂરી છે.

  • નાની નાની વાત માં મતલબ બદલાઈ જાય છે સાહેબ આંગળી👉 ઉઠે તો બેઇજ્જતી  અંગુઠો👍 ઉઠે તો તારીફ અને અંગુઠાને આંગળી 👌મળે તો વાહ વાહ થઈ જાય છે.🌺🌸 શુભ પ્રભાત 🌸🌺
    Good morning quotes in gujarati

  • પોતાના વિરોધમાં જયારે બોલવામાં આવે ત્યારે શાંતિથી સાંભળી લેવાનું, વિશ્વાસ રાખજો સાહેબ સમય ખુબ સારો જવાબ આપી દે છે !

Good morning sms gujarati

good morning quotes in gujarati

Good morning quotes in gujarati

  • જીવનમાં બે વાત હંમેશા યાદ રાખવી એક જ્યારે ગુસ્સો આવે ત્યારે નિર્ણય ના લેવો અને બીજું ખૂબ ખુશ હોવ ત્યારે કોઇને વચન ન આપશો.
    Good morning  gujarati suvichar,shayari & sms

  • જ્યારે પ્રિયજનો સાથે સમસ્યાઓ થાય છે. ત્યારે સમાધાન મળવું જોઈએ, ન્યાય નહીં.ન્યાયથી એક ખુશ થાય છે અને બીજો નારાજ.જ્યારે સમાધાનમાં બંને ખુશ થાય છે.🌺🌸 શુભ પ્રભાત 🌸🌺

  • માણસ ભલે ગમે એટલું કરે પણ આખરે તો પોતાના પૂણ્ય કરતાં વધારે અને સમય કરતાં વહેલું કંઈ મળતું નથી. તમારી અપેક્ષા હોય હોય એનો કોઈ અર્થ હોતો નથી .
    Good morning quotes in gujarati

  • ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે સૌથી પહેલો દૈવી ગુણ માણસમાં હોવો જોઈએઅભય. કેમ ? બધાં સદ્ગુણોનો બાપ છે અભય. બધા સગુણો ગુણ પર આધારિત છે. કેટલાયે લોકો જીવનમાં સત્ય બોલે છે પણ ડરને લીધે ધર્મની સામે ,સત્તાની સામે નથી બોલી શકતા. તો તમે અભય નહીં હોવ તો તમારું સત્ય પણ એટલું સમર્થ નહીં હોય ! અભયની આંગળી પકડીને બધા સગુણ ચાલે છે !

Good Morning Best Suvichar

  • દરેક ઘટના આપણને શીખવાડે છે કે જિંદગીની અમૂલ્ય ક્ષણો પકડી શકાતી નથી, માત્ર તેનો આનંદ માણી શકાય છે, માટે જેટલી પણ ખુશીની ક્ષણ આવે તેને માણી લો, તે હંમેશાં તમારી સાથે રહે તેવી આશા રાખો, આશા સરવાળે તમને દુ : ખી કરશે.

  • જે પિતાના ચરણે નમે છે તે કદી સંપત્તિહિન હોતો નથી, જે માતાના ચરણે નમે છે તે ક્યારેય લાગણીહીન હોતો નથી.જે મોટા ભાઈના ચરણે નમે છે તે ક્યારેય શક્તિહીન હોતો નથી. જે બહેનના ચરણે નમે છે ક્યારેય ચરિત્રહીન હોતો નથી.જે ગુરુના ચરણને નમે છે તે કદી બુદ્ધિહીન હોતો નથી.
    Good morning quotes in gujarati

  • તમારૂ દુઃખ તમારૂ‌ જ રેવાનું છે, ભલેને તમે આને કહો , તેને કહો, કોઈ તમારૂ દુઃખ નથી લઈ લેવાનું માટે, દુઃખ સામે લડતા શીખો આ એજ દુનિયા છે સાહેબ, જ્યાં કોઈ કોઈ નું સગુ નથી.🌺🌸 શુભ પ્રભાત 🌸🌺

  • શાશ્વત સૂત્ર:
    જે કાંઈ થાય તે થવા દેવું. ન ઉદાસીન કે ન અનુઘમી થવું. ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી, કે ન મુંઝાવું . શું થશે ? એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા કરવું . મુશ્કેલીમાં અધિક ઝાવાં નાખવા પ્રયત્ન કરવો નહીં . અલ્પ પણ ભય રાખવો નહીં. સભાન – જાગૃત રહેવું. ઉપાધિ વખતે જેમ બને તેમ નિઃશંકપણે રહી ઉધ્યમ કરવો. કેમ થશે ? એવો વિચાર મુકી દેવો. યોગ્ય ઉપાયથી પ્રવર્તવું, પણ ઉદ્વેગવાળુ ચિત્ત ન રાખવું. જ્યાં ઉપાય નહીં, ત્યાં ખેદ કરવો યોગ્ય નથી જ.🌺🌸 શુભ પ્રભાત 🌸🌺
    Good morning quotes in gujarati

New Morning Thought in Gujarati

good morning quotes in gujarati

Good morning quotes in gujarati

ભગવાન થી શું માંગુ તમારી માટે
સદા ખુશી હોય તમારી વાટે
હસી તમારા ચહેરા પર રહે કઈક એ રીતે
ખુશ્બુ ફૂલો નો સાથ નિભાવે જે રીતે.

 

ના દૂર રહેવાથી સંબંધ તુટી જાય છે,
અને ના પાસ રહેવાથી સંબંધ જોડાઈ જાય છે
સંબંધ તો અહેસાસનો એ તાર છે
જે એકબીજાને યાદ કરવાથી મજબૂત થાય છે
જય શ્રી કૃષ્ણ

Good morning status gujarati

ગુજરાતી માં સમજવુ બહુ જરૂરી છે.
એક ‘કપ ચા’ ની સંગત સારી પણ
એક “કપ ટી” ની સંગત બૂરી..!
••●‼️ શુભ🌞પ્રભાત ‼️●••

 

કોઈક અનુભવી પાસેથી શીખીને સારું જીવી લેવું,
બધી આપણ ને જ ખબર પડતી હોય એવું અભિમાન ન કરવું !!
Good morning #🌅 Good Morning
Good morning quotes in gujarati

 

મહેનત કરવામાં મેણું ના હોય વાલા નઈ તો સોનાની નગરી વાળા ને ક્યાં જરૂર હતી ગાયો ચરાવની…
શુભ સવાર🌹 જય શ્રી કૃષ્ણ 🙏

 

મોનિંગ મંત્ર
લોકોને મદદ કરવાનો ભાવ રાખજો
કુદરત નો એક નિયમ છે જે કુવામાંથી લોકો પાણી પીતા હોય છે એ કૂવો કયારેય સુકાતો નથી.
સુપ્રભાત .

Good morning  gujarati suvichar,shayari & sms

good morning quotes in gujarati

Good morning quotes in gujarati

વિઘ્નો તો જીવન માં અનંત આવે છે..
પણ પ્રતિકાર થી જ તેનો અંત આવે છે..
કુદરત નો પણ નિયમ છે દોસ્તો..
જે પાનખર ઝીલે તેને જ વસંત આવે છે..!
🌞 ગુડ મોર્નિંગ 🌞
🙏 જય માતાજી 🙏 #🌅 Good Morning #હર હર મહાદેવ 🙏

 

કયાંક ને કયાંક તો કર્મો ની બીક છે
બાકી શાને ગંગા પર આટલી ભીડ છે
જે કર્મ ને સમજે છે એને કોઇ
ધર્મ સમજવાની જરુર નથી
પાપ શરીર નથી કરતુ વિચારો કરે છે
અને ગંગા વિચારોને નહી શરીરને ધોવે છે.
🌺🌸 શુભ પ્રભાત 🌸🌺

Gujarati ma Good Morning

🙏 ૪પૈસા..🙏
છોકરો કાંઈક કમાશે તો 4 પૈસા ઘર મા આવશે.
અથવા
4 પૈસા કમાવા માટે માણસ રાત દિવસ મજૂરી કરે છે

તો સવાલ છે કે આ કહેવાતો માં 4 પૈસા જ કેમ 3 પૈસા નહીં 5 પૈસા નહીં..❓❓

તો 4 પૈસા ની કહેવત ને નિકુંજ મહેતા એ વડીલો પાસે થી માર્મિક વિગતો જાણી તેને સમજીએ..
✅ 1. એક પૈસો કૂવા માં નાંખવાનો.
એટલે કે પોતાના સંતાન પરિવાર નો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા ની વાત છે.
✅ 2. બીજા પૈસા થી પાછળ નું દેવું (કરજ) ઉતારવાનું.
પોતાના માતા પિતા ની સેવા માટે તેમણે આપણું જતન કર્યું પાલન પોષણ કરી મોટા કર્યા તો તે કરજ ઉતારવા માટે.
✅ 3. ત્રીજા પૈસા થી આગળ નું દેવું ચૂકવવાનું.
પોતાના સંતાન ને ભણાવી ગણાવી ને આગળ ઉચ્ચ અભ્યાસ માટે. (એટલે કે ભવિષ્યનું દેવું)
✅ 4. ચોથા(ચાર) પૈસા આગળ માટે જમા કરવાનું.
એટલે કે શુભ પ્રસંગ અશુભ પ્રસંગ, દાન અર્થે, સંતોની સેવા અર્થ, અસહાયની સેવા અર્થે
🙏 તો આ છે 4 પૈસાની વાત.🙏
🌺🌸 શુભ પ્રભાત 🌸🌺

Good morning quotes in gujarati

 

જીવન એક ક્રિકેટ મેચ જેવું હોય છે ..
કોઈનો ફટકો તો કોઈનો કેચ.
રમનારા એક હોય છે ને પાડી દેનારા અગીયાર હોય છે,
તેમાંય સૌથી નજીક ગણાતો વિકેટકીપર તો મોકાની રાહ જોઈ ને જ ઉભો હોય છે.

 

 

ટાઈમ હોય તો એક વખત અચૂક વાંચજો
આમ ને આમ દિવસો ગયા ને
રોજ સાંજ પણ પડતી ગઈ,
શૌખ મરતા ગયા એક એક કરીને
જવાબદારી વધતી ગઈ,
સપનાઓ સંધાયા અને
મુલાયમ હાથની રેખાઓ બળતી ગઈ,
પૈસા ને પરિસ્થીતી ના ખેલ માં
સાલી જીંદગી ઢળતી ગઈ.
સારા કે સાચા હોવાની સજાઓ
હર ઘડી ઘડી મળતી ગઈ,
આ ન કરતા પેલું ન કરતાં
તેવી બરાબર સુચના મળતી ગઈ,
રહેવું હતું નાનું અમારે પણ
ઉમર હતી કે વધતી ગઈ,
આમ ને આમ દિવસો ગયા ને
જીંદગી ની સાંજ પણ પડતી ગઈ .
🌺🌸 શુભ પ્રભાત 🌸🌺
Good morning quotes in gujarati

 

ડાળી પરથી 🎋તૂટેલું ફૂલ🌺 કદાચ પાછું
ન લગાડી શકાય,,
પણ જો ડાળી🎋મજબૂત હોય તો
ફરીથી નવું🌹 ફૂલ ઉગાવી
શકાય…
સાહેબ
એવી જ રીતે જિંદગી👫 માં વીતી
ગયેલો ⏰સમય પાછો
નથી આવતો..
સાહેબ
પણ વિશ્વાસ અને ઉમ્મીદ થી
આવનારો ⏱સમય ખૂબ

સુંદર🌼બનાવી શકાય છે.
*💐GOOD MORNING 💐
Good morning  gujarati suvichar,shayari & sms

 

વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે..
પણ⏳સમય આવે ત્યારે..
*એવુ એક હોવુ જરૂરી છે જે 💗દીલથી કહે *
ચિંતા ના કર યાર હુ ..છુ ને…
🎭 આંસુની કિંમત ન હોય વાલા.
પણ
જે ખરા સમયે લૂછી જાય,
તેની કિંમત જરુર હોય છે… ✍🏻।।
🌞🌸 G❍❍₫ Morning.🌞🌺
#🌅 Good Morning

Thanks for reading Good morning quotes in gujarati post.

Also read : 75+ GUJARATI QUOTES ON LIFE | જીવનના સારા સુવિચાર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *