GUJARATI STATUS

GUJARATI ATTITUDE STATUS

gujarati attitude status

1.
જેટલા લોકો આગથી નથી બળતા,
એટલે તો અમારી સ્ટાઇલથી બળી જાય છે

GUJARATI ATTITUDE STATUS

IN THIS POST YOU GET BEST GUJARATI ATTITUDE STATUS.

gujarati attitude status

2.
મારી સાથે વાત કરવી હોય તો દિલથી કરજે,
કેમકે ‘ટાઇમપાસ’ તો હું ‘સેલ્ફી’ લઈને પણ કરી લઉં છું !!

gujarati attitude status

3.
મુખે મોતીડા ઝરે,
હૈયે હંસલા હોય,
બાકી બક્તા તો બકરા ફરે,
હાવજડા તો મૌન જ હોય

gujarati attitude status

4.
અમે દુનિયાથી અલગ નથી,
અમારી તો દુનિયા જ અલગ છે.

gujarati attitude status

5.
સમય સમયની વાત છે વાલા
આજે તારો છે તો ઉડી લે;
કાલે મારો આવશે તો ઉડાડી નાખીશ..!!

GUJARATI ATTITUDE STATUS

gujarati attitude status

6.
સંગત જ બદલી નાખો સાહેબ;
અમારો સ્વભાવ બદલવો શક્ય નથી..!!

gujarati attitude status

7.
તું અમારી બરાબરી શું કરીશ પગલી;
અમે તો NEWS પણ DJ મા સાંભળીએ છીએ

GUJARATI ATTITUDE STATUS

gujarati attitude status

8.
જતા હોય એને જવા દો,
કેમકે સાંધા કરેલા વાયર માં
ક્યારે ભડાકા થાય એનું નક્કી ના હોય..!!

GUJARATI ATTITUDE STATUS

gujarati attitude status

9.
લાઇફમાં કંઈક એવા બની જાવ કે
સામેવાળા રીસાતા પહેલા
વિચારે કે આ તો મનાવવા નહીં આવે..!!

gujarati attitude status

10.
|તોફાન સારું હોય તો
હુડકીઓ પણ ડૂબી જાય છે
અને જો અભિમાન જાજુ હોય તો
હસ્તીઓ પણ ડૂબી જાય છે..!!

tophaan saarun hoy to
hudakeeo pan doobee jaay chhe
ane jo abhimaan jaaju hoy to
hasteeo pan doobee jaay chhe .. !!

GUJARATI attitude status

11.
સાહેબ લોહીમાં ઝનુંન
તો આજે પણ ખાનદાની છે
દુનિયા અમારા શોખની નહીં
પણ એટીટ્યુડ ની દિવાની છે

saaheb loheemaan jhanunn
to aaje pan khaanadaanee chhe
duniya amaara shokhanee naheen
pan eteetyud nee divaanee chhe

desi attitude status in gujarati

GUJARATI attitude status

12.
એણે કહ્યું કે ‘તારા જેવા બહુ જોયા’
સાચુ જ છે ને બ્રાન્ડની કોપીઓ તો થાય જ ને..

ene kahyun ke taara jeva bahu joya
saachu ja chhe ne braandanee kopeeo to thaay ja ne ..

Attitude Status in gujarati for Whatsapp , facebook , Instagram

13.
હું ખરાબ નથી સાહેબ
બસ તમને સારો નથી લાગતો

hun kharaab nathee saaheb
bas tamane saaro nathee laagato

14.
હૃદય મોટું રાખશો ને સાહેબ
તો ઓળખાણ આપો આપ મોટી થશે

hrday motun raakhasho ne saaheb
to olakhaan aapo aap motee thashe

royal attitude status in gujarati

GUJARATI attitude status

15.
ઘણા લોકોએ કહ્યું
તું બહુ બદલાઈ ગયો છે
મેં પણ હસીને કહ્યું
દુનિયાના હિસાબથી જીવવાનું છોડી દીધું છે

ghana lokoe kahyun
tun bahu badalaee gayo chhe
men pan haseene kahyun
duniyaana hisaabathee jeevavaanun chhodee deedhun chhe

GUJARATI ATTITUDE STATUS

GUJARATI attitude status

16.
મને શોધવાની કોશિશ તું ના કર્યા કર
કેમકે તે રસ્તો બદલી નાખ્યો છે

અને મેં તો મંઝિલ જ બદલી નાખી છે

mane shodhavaanee koshish tun na karya kar
kemake te rasto badalee naakhyo chhe
ane men to manjhil ja badalee naakhee chhe

17.
આદત તો મેં
અંધારામાં ચમકવાની પાડી છે,
બાકી સવારના અજવાળામાં
તો બધા ચમકતા હોય છે

aadat to men
andhaaraamaan chamakavaanee paadee chhe,
baakee savaarana ajavaalaamaan
to badha chamakata hoy chhe

18.
મોઢું ફેરવી લીધું એણે મને જોઈને_
વિશ્વાસ આવી ગયો કે ઓળખે તો છે.

modhun pheravee leedhun ene mane joeene_
vishvaas aavee gayo ke olakhe to chhe.

19.
કેટલી ખુશીથી બંધ કરી દીધું તે_
મારી જોડે વાત કરવાનું,_
જેમ કે વર્ષોથી હું તો તારા ઊપર બોજ હોવ.

ketalee khusheethee bandh karee deedhun te_
maaree jode vaat karavaanun, _
jem ke varshothee hun to taara oopar boj hov.

 20.
જિંદગી એટલી ખરાબ ચાલે છે ને કે,
હવે તો તહેવારો પણ રવિવારે જ આવે છે !!

jindagee etalee kharaab chaale chhe ne ke,
have to tahevaaro pan ravivaare ja aave chhe !!

જો તમે તમારા સામાજિક મિત્રો પ્રત્યે તમારું ATTITUDE બતાવવા માંગતા હોવ તો..બધા સ્ત્રોતોમાંથી બધી સ્થિતિ પસંદ કરવામાં આવી છે અને BLOG POST માં ફક્ત ટોચની પસંદ કરેલ STATUS ઉમેરવામાં આવે છે.

મિત્રો, જેમ કે આજના યુગમાં દરેક કમાય છે, તેથી તેમની પાસે સારા પૈસા છે, કેટલાક હોશિયાર છે, પછી તેઓને સારું જ્ knowledge છે, કેટલાક તેમના શરીર સાથે યોગ્ય છે, તો તેઓ સારા લાગે છે. તેથી આ રીતે આપણે સમજી શકીએ છીએ કે જેની પાસે સંપત્તિ છે તે પૈસાની વૃત્તિ રાખશે, જેઓ બુદ્ધિશાળી છે તેમની બુદ્ધિ પ્રત્યે જુદા જુદા વલણ હશે.

I have collected the gujarati attitude status collection in gujarati language which you guys will surely love and enjoy and your friends will also appreciate it.So without wasting any further time let’s start this post and if you like the status then please share with your nearest and dearest friends.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *