GUJARATI DP

1.
જિંદગી પાસેથી જે
સારું મળે છે તે લઈ લો,
કેમકે જિંદગી ક્યારે લેવાનું ચાલુ કરે છે
ત્યારે શ્વાસને પણ નથી છોડતી
GUJARATI DP
IN THIS POST YOU GET BEST GUJARATI DP.

2.
જીવનમાં માત્ર
એ જ જોવું પૂરતું નથી કે
કોણ આપણાથી
આગળ છે અને કોણ આપણાથી પાછળ
ક્યારેક એ પણ જોવું જોઈએ કે
કોણ આપણી સાથે છે અને આપણે કોની સાથે.
gujarati dp picture

3.
રેવા દે તું મને
અંધારામાં “ગાલિબ”
કેમકે અજવાળામાં પોતાનાઓના
અસલી ‘ચહેરા’ સામે આવી જાય છે.
gujarati love dp

4.
‘સમ’ય ની પાસે પણ
એટલો ‘સમય’ નથી કે
તમને ફરીવાર ‘સમય’ આપી શકે.
GUJARATI DP

5.
જેને હું આસાનીથી મળી જાઉં છું
એને હું બહુ સસ્તો લાગું છું
gujarati shayari dp

6.
તું હજી પરીક્ષા લઈ લે જિંદગી કેમ કે
અમારા હિંમત ની શાહી હજી પણ બાકી છે
tun hajee pareeksha laee le jindagee kem ke
amaara himmat nee shaahee hajee pan baakee chhe
GUJARATI DP

7.
સમજવામાં નથી આવતો
જિંદગી તારું આ જ્ઞાન –
એક બાજુ કહે છે કે
‘ધીરજના ફળ મીઠા હોય છે’
અને બીજી બાજુ કહે છે કે
‘સમય કોઈની વાટ નથી જોતો.’
samajavaamaan nathee aavato
jindagee taarun aa gyaan –
ek baaju kahe chhe ke
dheerajana phal meetha hoy chhe
ane beejee baaju kahe chhe ke
samay koeenee vaat nathee joto.
gujarati shayari dp photo

8.
માણસ બધું જ કોપી કરી શકે છે
પણ કિસ્મત ની કોપી નથી કરી શકતો.
maanas badhun ja kopee karee shake chhe
pan kismat nee kopee nathee karee shakato.
GUJARATI DP

9.
મંઝિલ તો ભટકતા ભટકતા પણ મળી જશે
પણ ખોવાયેલા તો એ છે જે ઘરમાંથી નીકળ્યા જ નથી
manjhil to bhatakata bhatakata pan malee jashe
pan khovaayela to e chhe je gharamaanthee neekalya ja nathee

10.
જા જા હવે તુ કોઈ બીજાની થઈ જા …
મને કંઈ ફર્ક નથી પડતો
ja ja have tu koee beejaanee thee ja …
mane kanee phark nathee padato
gujarati attitude dp

11.
તારો એટીટ્યુડ તારી પાસે રાખ
અહીંયા તો પોતાનો એટીટ્યુડ પણ સંભાળી નથી શકાતો.
taaro eteetyud taaree paase raakh
aheenya to potaano eteetyud pan sambhaalee nathee shakaato.
12.
તમે સારા છો એ સારી વાત છે
અમે ખરાબ છીએ એ સીધી વાત છે
tame saara chho e saaree vaat chhe
ame kharaab chheee e seedhee vaat chhe

13.
ના તારા આવવાની ખુશી
ના તારા જવાનો ગમ
ભાડ માં જા તું
હવેથી તારો કિસ્સો ખતમ
na taara aavavaanee khushee
na taara javaano gam
bhaad maan ja tun
havethee taaro kisso khatam
14.
જરાક હોશમાં રહેજે
કેમકે અમે બંદૂકના ટ્રિગર પર નહીં
પોતાના જીગર જિંદગી જીવીએ છીએ
jaraak hoshamaan raheje
kemake ame bandookana trigar par naheen
potaana jeegar jindagee jeeveee chheee

15.
મારી સાથે રમત ના રમો
કેમ કે હું જ્યારે રમીશ ને
ત્યારે તમારાથી સહન નહીં થાય
maaree saathe ramat na ramo
kem ke hun jyaare rameesh ne
tyaare tamaaraathee sahan naheen thaay
16.
થોડુંક ઇગ્નોર કરીને તો જો
હું તને ઓળખવાનું પણ ભૂલી જઈશ
thodunk ignor kareene to jo
hun tane olakhavaanun pan bhoolee jaeesh
GUJARATI DP

17.
કોઈના unfollow કરવાથી
મારી હસ્તી નહીં મટે
કેમકે તેની આ જ નફરત
મને famous બનાવશે
koeena anafolo karavaathee
maaree hastee naheen mate
kemake tenee aa ja napharat
mane famous banaavashe
18.
દુનિયા શું વિચાર છે એ
મેં વિચારવાનું જ છોડી દીધું છે
duniya shun vichaar chhe e
men vichaaravaanun ja chhodee deedhun chhe
gujarati love shayari dp

19.
મારા વિરુદ્ધ માં થતી વાતોને
હું ચૂપચાપ સાંભળું છું
કેમકે એ લોકોને જવાબ આપવાનો હક મેં
સમયને આપી રાખ્યો છે
maara viruddh maan thatee vaatone
hun choopachaap saambhalun chhun
kemake e lokone javaab aapavaano hak men
samayane aapee raakhyo chhe
gujarati shayari whatsapp dp ,gujarati whatsapp dp download,gujarati whatsapp dp images,gujarati sad shayari dp,gujarati love shayari dp and gujarati whatsapp dp photos

20.
શબ્દો મારા કડવા છે પણ હ્રદય સાફ રાખું છું
કોણ ક્યારે બદલી જાય છે એનો હું હિસાબ રાખું છું
shabdo maara kadava chhe pan hraday saaph raakhun chhun
kon kyaare badalee jaay chhe eno hun hisaab raakhun chhun
These whatsapp best gujarati dp and status written in Gujarati language with images .We hope you will like this gujarati status Image very much and you will definitely share this post with your friends and relatives. You can download this image and put it in your WhatsApp status, instagram stories and facebook post and stories.