GUJARATI LOVE SHAYARI 2021

1.
ના ‘પિમ્પલ’ વાળી માટે
ના ‘ડિમ્પલ’ વાળી માટે
આ ફોટો તો છે
‘સિમ્પલ’ વાળી માટે…!!
મિત્રો આ અમારા instagram page ની પોસ્ટ છે જો તમે આવી જ વધારે પોસ્ટ જોવા માંગો છો,તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ @my_dear_gujju ને ફોલો કરો.
View this post on Instagram
GUJARATI LOVE SHAYARI 2021
IN THIS POST YOU GET BEST GUJARATI LOVE SHAYARI.

2..
મને એની એ જ ‘અદા’
કમાલ લાગે છે;
નારાજ મારાથી હોય છે અને
ગુસ્સો બધાને દેખાડે છે !!!
gujarati love shayari 2021

3.
હું તો પ્રેમમાં બાળક જેવો છું,
જે મારું છે એ બીજાને કેમ આપુ..!!

4.
અંગ્રેજી ની કિતાબ જેવી થઈ ગઈ છે તું,
પસંદ બહુ આવે છે
પણ સમજમાં નથી આવતી.
2 line gujarati love shayari and gujarati love sms

5.
દુનિયા કહે છે કે તારી પસંદ ખરાબ છે,
તોપણ હું તને પસંદ કરું છું
GUJARATI LOVE SHAYARI

6.
કાશ આ પ્રેમ પણ ‘તલાક’ જેવો હોત;
‘તારો છું’… ‘તારો છું’… ‘તારો છું’…
કહીને તારો થઈ જાત..!!!
મિત્રો આ અમારા instagram page ની પોસ્ટ છે જો તમે આવી જ વધારે પોસ્ટ જોવા માંગો છો,તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ @my_dear_gujju ને ફોલો કરો.

7.
ગણિતના આલ્ફા, બીટા, ગામા
અને એ છોકરીના ડ્રામા;
મને હજી સુધી સમજમાં નથી આવ્યા.

8.
દુનિયામાં ‘દિલ’ જ એવું છે
જે આરામ વગર કામ કર્યા કરે છે
એટલા માટે એને ખુશ રાખો
પછી ભલેને એ આપણું હોય
કે આપણાઓ માટે હોય.
girlfriend boyfriend shayari gujarati and royal quotes in gujarati

9.
કોઈની પાસે તૂટેલું દિલ 💔છે ??
અડધું મારું લગાડીને
નવું દિલ❤️ બનાવીએ..
GUJARATI LOVE SHAYARI

10.
લાંબી વાતોથી મને કોઈ મતલબ નથી;
મને તો એનુ ‘જી’ કહેવું જ કમાલ લાગે છે…!!!

11.
તું હજાર વાર રિસાઈ જાય તો પણ તને મનાવી લઈશ
પણ જો જે પ્રેમમાં કોઈ બીજું સામેલ ન થાય
tu hajaar vaar risaee jaay to pan tane manaavee laeesh
pan jo je premamaan koee beejun saamel na thaay
12.
પ્રેમનો એહસાસ તો બંનેને થયો હતો
ફર્ક ખાલી એટલો જ હતો
તેણે પ્રેમ કર્યો હતો
અને મને પ્રેમ થઈ ગયો હતો
premano ehasaas to
bannene thayo hato
phark khaalee etalo ja hato
tene prem karyo hato
ane mane prem thee gayo hato

13.
સાચો પ્રેમ ક્યારે ખતમ નથી થતો
બસ માત્ર સમયની સાથે ખામોશ થઈ જાય છે
saacho prem kyaare khatam nathee thato
bas maatr samayanee saathe khaamosh thee jaay chhe
GUJARATI LOVE SHAYARI
14.
પ્રેમ એ નથી કે જે હાસિલ કરવા માટે કંઈ પણ કરી દે
પ્રેમ તો એ છે જે એની ખુશી માટે પોતાના અરમાન છોડી દે
prem e nathee ke je haasil karava maate kanee pan karee de
prem to e chhe je enee khushee maate potaana aramaan chhodee de

15.
સાચા પ્રેમ કરવા વાળા ને લોકો
હંમેશા ખોટા જ સમજે છે
પણ ટાઈમ પાસ કરવા વાળા લોકો
આજકાલ ખુશ રહેતા હોય છે
saacha prem karava vaala ne loko
hammesha khota ja samaje chhe
pan taeem paas karava vaala loko
aajakaal khush raheta hoy chhe
16.
સાચો પ્રેમ તો ભૂત જેવો હોય છે
વાતો તો બધા જ કરે છે પણ દેખાતો ક્યારેય નથી
saacho prem to bhoot jevo hoy chhe
vaato to badha ja kare chhe pan dekhaato kyaarey nathee
GUJARATI LOVE SHAYARI

17.
તમે અને તમારી દરેક વાત મારા માટે ખાસ છે
આજ કદાચ પ્રેમ નો પહેલો એહસાસ છે
tame ane tamaaree darek vaat maara maate khaas chhe
aaj kadaach prem no pahelo ehasaas chhe
18.
તમારી ખુશીઓ ના કારણ તો ઘણા હશે
પણ અમારી બેચેનીનું કારણ બસ એક તમે જ છો
tamaaree khusheeo na kaaran to ghana hashe
pan amaaree becheneenun kaaran bas ek tame ja chho
19.
ખુશ્બુ બનીને તારા શ્વાસમાં સમાય જાશુ
સુકુન બનીને તારા દિલમાં ઉતરી જાશુ
મહેસૂસ કરવાની કોશિશ તો કરો એકવાર
દૂર રહીને પણ પાસે નજર આવીશું
khushbu baneene taara shvaasamaan samaay jaashu
sukun baneene taara dilamaan utaree jaashu
mahesoos karavaanee koshish to karo ekavaar
door raheene pan paase najar aaveeshun

20.
આ જિંદગી ભલે ને કેટલી પણ મળે
પણ ઈચ્છા એ જ છે કે તારી સાથે જીવવા મળે
aa jindagee bhale ne ketalee pan male
pan eechchha e ja chhe ke taaree saathe jeevava male
instagram gujarati love and romantic shayari,
good morning gujarati love shayari,
good night love shayari in gujarati,
true love gujarati shayari,
happy birthday gujarati love shayari,
gujarati romantic love shayari,
gujarati ma love shayari,
gujarati good morning love shayari and
gujarati new love shayari.