GUJARATI

50+ GUJARATI MAA SHAYARI | MOTHER QUOTES IN GUJARATI

આ વિશ્વમાં માતાનો કોઈ વિકલ્પ નથી અને તે ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. દરેક વ્યક્તિ માતાને પ્રેમ કરે છે અને અહીં હું મા શાયરી જેવા કેટલાક કાવ્યાત્મક શબ્દો શેર કરવા માંગું છું.

તો મિત્રો, વાંચો અને અમારા આ GUJARATI MAA SHAYARI,MOTHER QUOTES IN GUJARATI,Maa Shayari 2 Lines,Maa Status in Gujarati ,mothers day quotes in gujarati,kahevat on mother in gujarati. અવનવા સંગ્રહનો આનંદ માણો.

SOME BEST GUJARATI MAA SHAYARI

 • માં તો માં ,બીજા વગડાં ના વા.
 • હાલચાલ તો બધા પૂછે છે પણ ખ્યાલ તો માત્ર માં રાખે છે.
 • જ્યારે આખી દુનિયા તરછોડે ત્યારે માં હાથ પકડે છે.
 • ઇસ દુનિયા મેં સબસે બડા યોધ્ધા માં હોતી હૈ.
 • ભાવતું ખવડાવે માં ગમતું અપાવે બાપ.
 • આટલી ઠંડીમાં પણ ત્રણ સવારે વહેલા ઉઠે છે: માં મહેનત અને જવાબદારી.
 • ગમે તેવી પરિસ્થિતિ બદલાય પણ, જેનો વ્હાલ નો બદલાય એ “માં”.
 • સમય ની એક એક સેકન્ડ માં મને કોઈ જો યાદ આવતું હોય તો એ તું છે ‘માં’.

SOME BEST MOTHER QUOTES IN GUJARATI

 • મારી મા આજે પણ અભણ છે એક રોટલી માગું તો બે આપે છે.
 • મા દીકરાની વાટમા દિવસો કાઢતી રહી અને દીકરો જુવાનીના જલસામાં માને ભુલી ગયો.
gujarati maa shayari
 • જન્મ આપતી વેળાએ ખુદ ચિરાઈ ગઈ અને તમે મોટા થઈને પૂછો છો તે મારા માટે શું કર્યું ” માં “.
 • ઘરનું ગૌરવ વધારે તે માતા અને અસ્તિત્વ વધારે તે પિતા .
 • આંખથી રડે તે મા અને અંતરથી રડે તે પિતા.
 • જાહેરમાં જે પ્રેમ કરે તે મા અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા.
 • લાગણીઓથી નવડાવનાર મા તો માગણીઓ પૂરી કરનાર પિતા … !!
 • નાના-નાના સંકટોમાં મા યાદ આવે છે અને મોટા સંકટો આવે ત્થારે યાદ આવે તે બાપ.

Maa Shayari 2 Lines

gujarati maa shayari

આ પણ જુઓ

 • દવા કામ ન આવી તો નજર ઉતારે છે,
  માં છે સાહેબ હાર ક્યાં માને છે.GUJARATI MAA SHAYARI
 • પગ નથી છતાં પણ જગ બતાવવા નીકળી છે
  મા જાણે કે મમતાની હદ વટાવવા નીકળી છે.
 • લાગણીઓથી નવાડનાર માં તો
  માગણીઓ પૂરી કરનાર પિતા.

  MOTHER QUOTES IN GUJARATI
 • પાલવ ના છેડે રૂપિયા રાખતીતી |
  માં ગ જ બ ની A.T. M. હતી .

Maa Status in Gujarati

gujarati maa shayari
 • મંદિરમાં બેઠેલી મા આપોઆપ ખુશ થઈ જશે.
  ઘરમાં બેઠેલી માને ખુશ રાખો સાહેબ,
 • જયારે માંગો ત્યારે આ૫તીતી,
  માં PIN ૫ણ ક્યાં રાખતીતીGUJARATI MAA SHAYARI
 • તમને ખબર છે , પ્રેમ આંધળો કેમ હોય છે ? કારણ કે માં એ તમારો ચહેરો જોયા પહેલા તમને પ્રેમ કરવાનું શરૂ કરી દીધું હોય છે.MOTHER QUOTES IN GUJARATI
 • દરેક કલાકાર પોતાની કલાકૃત્તિ ને કંઇક નામ આપતો હોઈ છે પરંતુ “માં”તો બીજો જેવો કોઈ કલાકાર આ દુનિયા માં નથી.જે બાળક ને જન્મ આપે છે તો પણ નામ પિતા નું આપે છે.

mothers day quotes in gujarati

gujarati maa shayari
 • સંઘર્ષ પિતા પાસે શીખો ,સંસ્કાર મા પાસે શીખો , બાકી બધું દુનિયા તમને શીખવાડી દેશે .
 • માં ના ત્યાગ , સમર્પણ અને બલિદાન અક૯૫નીય છે, પછી ભલેએ જગત જનની હોય કે જનમ દાત્રી હોય.
 • કોઈ પુછેને કે માં એટલે શું ?તો કહી દેવાનું કે સાહેબ , જેને તમારા કરતાં પણ તમારી ચિંતા વધુ હોય , એનુ નામ જ‌ ‘માં’.GUJARATI MAA SHAYARI
 • ” શરીર થાકી જાય ” મન ” હારી જાય અને “આત્મવિશ્વાસ” ઘટી જાય ત્યારે ” માં ” ના ખોળામાં માથું રાખજો હિંમત જરૂર આવશે.
 • એક મા બાળકો વિના અડધો કલાક જીવી શકતી નથી, પણ બાળકો તેના વિના મોટા થઈ ને કેવી રીતે જીવી લે છે?

kahevat on mother in gujarati

gujarati maa shayari
 • ઇશ્વર તો સુખ અને દુ : ખ બંને આપે છે ,
  જ્યારે મા બાપ તો સુખ અને સુખ જ આપે છે .

  GUJARATI MAA SHAYARI
 • મરવા માટે ઘણાં રસ્તા હોય છે.
  પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો તે ‘મા’.

  MOTHER QUOTES IN GUJARATI

” માં ” માટે બધાં ને છોડી દેજો પરંતુ કોઈના માટે ” માં ” ને ના છોડતા, કારણ કે ” માં ” જ્યારે રડે છે , ત્યારે ઈશ્વર ને પણ રડવું આવી જાય છે એક ” માં ” જ છે જે તમને જીવન આપે છે , અને જીવવાનું શીખવે છે .GUJARATI MAA SHAYARI

Also read : 50+ MAA BAAP KI DUA – माँ बाप पर अनमोल वचन

Statues: North Korea’s Biggest Export

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *