GUJARATI STATUS

75+ GUJARATI QUOTES ON LIFE | જીવનના સારા સુવિચાર

જીવનમાં અન્યોની સૂઝ અને અનુભવ એ પ્રેરણા અને પ્રોત્સાહન માટેનું મૂલ્યવાન સ્રોત છે અને સફળ નેતાઓ અને ઉદ્યોગસાહસિકો પાસેથી શીખવું એ એક ઉત્તમ રીત છે.

વિશ્વની સૌથી સફળ વ્યક્તિઓએ પણ તેમના જીવનમાં અડચણો અને મુશ્કેલીઓનો વાજબી હિસ્સો અનુભવ્યો છે. અને તેમના પડકારો તેમજ તેમની સફળતામાંથી ઘણું શીખવાનું છે. તો ચાલો, ઉત્સાહિત થવા અને પ્રેરિત થવા માટે તેમના કેટલાક અવતરણો પર એક નજર કરીએ.

SOME BEST GUJARATI QUOTES ON LIFE

 • જ્યાં પ્રેમ છે ત્યાં જીવન છે.
  -મહાત્મા ગાંધીજી
 • તમારું જીવન તમારો સંદેશ છે.
  -મહાત્મા ગાંધીજી
 • જીવન નમ્રતાનો લાંબો પાઠ છે. 
  -જે.એમ.બેરી
 • હળવા હૃદય લાંબું રહે છે.
  -Irish Proverb.
 • જિંદગી એક પ્રશ્ન છે તો સંઘર્ષ એનો જવાબ છે.
  -Gary Keller
 • જીવનના દરેક પરિવર્તનમા તક જુઓ. 
  -મીર લિરાઝ,
 • જીવન વીજળીના ચમકારા જેવું છે
  .-ગંગાસતી
 • જીવનની વાર્તા આંખના પલકારા કરતાં ઝડપી છે.
  -Jimi Hendrix
 • જીવન જેવું છે તેવું સ્વીકારો.પછી તેને તમે ઈચ્છા મુજબ બનાવવા માટે કાર્ય કરો. 
  -સિન્ડી ફ્રાન્સિસ
 • જીવન એક પરીકથા છે,જે ભગવાનની આંગળીઓ દ્વારા લખાયેલ છે. 
  -હંસ ક્રિશ્ચિયન એન્ડરસન

GUJARATI QUOTES ON LIFE

Meaningful gujarati quotes on life

GUJARATI QUOTES ON LIFE
 • ધારીએ એવું થતું નથી અને વિચાર્યું હોય એવું હોતું નથી એનું નામ જિંદગી.
 • બુદ્ધિ બદામ ખાવાથી નહીં પણ જિંદગીમાં ઠોકર ખાવાથી વધે છે.
 • જિંદગીમાં ખુશ રહેવાનું , કોઈ પ્રેશરકુકર પાસેથી શીખો ! Even though the winnings https://clickmiamibeach.com/ might be yours automatically, it might not be sufficient. માથે પ્રેશર, નીચે આગ ,તોય મસ્તીથી સીટી વગાડે !

GUJARATI QUOTES ON LIFE

Gujarati SMS For Life

GUJARATI QUOTES ON LIFE
 • જીવનમાં કોઈના વગર અટકતું તો કંઈ નથી પણ  ખટકતું ચોકકસ હોય છે.
 • મીઠું સ્મિત તીખો ગુસ્સો અને ખારા આંસુ ત્રણેય થી બનતી વાનગી એટલે ‘ જિંદગી ‘ .
 • Life માં જોરથી ધક્કો માર્યો લોકોએ ડુબાડવા માટે , ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો.
GUJARATI QUOTES ON LIFE
 • તમારે જીવનમાં ઘણી પરાજયનો સામનો કરવો પડશે, પરંતુ તમારી જાતને ક્યારેય પરાજિત થવા દો.
 • દુનિયા નો નિયમ છે જ્યાં સુધી કામ છે ત્યાં સુધી નામ છે બાકી દૂરથી સલામ છે .
 • જે વ્યક્તિ પોતાની ભૂલો માટે પોતાની સાથે જ લડે છે તેને કોઈ હરાવી શકતું નથી.

GUJARATI QUOTES ON LIFE

Jivan quotes in gujarati

GUJARATI QUOTES ON LIFE
GUJARATI QUOTES ON LIFE,Gujarati SMS For Life,jivan quotes in gujarati,life status in gujarati,gujarati shayari on life,good thoughts on life in gujarati.
 • જીવનમાં ચાલાકી ગમે તેટલી કરી લો પણ પરિણામ તમારી દાનત પ્રમાણે મળે છે.
 • જિંદગીમાં વાંચેલા જ્ઞાન કરતા વેઠેલી પરિસ્થિતિ વધારે શીખવી જાય છે.
 • જીવનમાં ગમે તેટલું ધન કમાશો પણ મૃત્યુ નોંધ માં નિધન જ લખાશે.

GUJARATI QUOTES ON LIFE

Life status in gujarati

GUJARATI QUOTES ON LIFE
 • જિંદગી જે શીખવે તે શીખી લેવાય કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર.
 • માણસને બોલવાનું શીખતા બે વર્ષ લાગે,પણ શીખ્યા પછી શું બોલવું તે શીખતા આખી જિંદગી નીકળી જાય.
 • Life માં ઝેર મરવા માટે ઓછુ અને જીવવા માટે વધુ પીવું પડે છે.સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન.

GUJARATI QUOTES ON LIFE

Gujarati shayari on life

GUJARATI QUOTES ON LIFE
 • જુઓ તો ખ્વાબ છે આ જિંદગી
  સાંભળો તો જ્ઞાન છે આ જિંદગી
  વાંચો તો પુસ્તક છે આ જિંદગી
  હસતા રહો તો આસાન છે આ જિંદગી
 • બાલમંદિર થી લઈ કોલેજ સુધી બધું ભણાવવામાં આવ્યું ત્રિકોણ , ગુરૂકોણ , લઘુકોણ , ષટકોણ પણ જીવનમાં જે હંમેશા ઉપયોગી છે તેને ક્યારેય ભણાવવામાં નથી આવતું તે છે ” દ્રષ્ટિકોણ “
 • ડુબે તો પાણીનો વાંક કાઢે છે ,પડે તો પથ્થર નો વાંક કાઢે છે ,માણસ પણ ખરો છે life માં ના કરી શકે તો નસીબનો વાંક કાઢે છે.

GUJARATI QUOTES ON LIFE

Good thoughts on life in gujarati

GUJARATI QUOTES ON LIFE
 • નાની એવી જિંદગી છે યાર ખોટી મગજમારી શું કરવાની ?મોજ થી જીવી લેવાનું, શું ખબર ક્યારે તસ્વીર બનીને ભીત પર હંમેશા લટકી જઈશું.
 • સૌની ઝીંદગી માં કઈક ફર્ક હોય છે ,
  ઝુકેલી નજરો નો પણ કઈક અર્થ હોય છે ,
  તફાવત હોય છે ફક્ત જોનાર ની નજરો માં ,
  બાકી હસતા ચેહરા પાછળ પણ કઈક દર્દ હોય છે.
 • જીંદગી નુ સત્ય
  આપણે પણ એ જ છીએ…
  સંબધ પણ એ જ છે…
  રસ્તા પણ એ જ છે…
  બદલાય છે…..તો…ખાલી…
  સમય, સંજોગ, અને નજર…

GUJARATI QUOTES ON LIFE

GUJARATI QUOTES ON LIFE
 • જીંદગી માં દુખ સહન કરવા વાળા આગળ જતા સુખી થાય છે અને દુઃખ દેવા વાળા કદી સુખી થતા નથી.
 • જીંદગીની દરેક સવાર નવી શરતો થી શરૂ થાય છે અને
  જીંદગીની દરેક સાંજ એક નવા અનુભવ થી ખતમ થાય છે.
 • જિંદગી મળવી એ નસીબની વાત છે , મૃત્યુ મળવું એ સમયની વાત છે , પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતા રેહવું , એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે .

GUJARATI QUOTES ON LIFE

GUJARATI QUOTES ON LIFE
 • જીંદગીને બદલવામાં ઘણો સમય લાગે છે પણ બદલાયેલો સમય જિંદગી બદલી નાખે છે.
 • જીવનમાં મુશ્કેલીઓ હોય, તો ઉદાસ થાઓ, યાદ રાખો કે મુશ્કેલ Role  સારા Actor ને આપવામાં આવે છે.
 • એક વાર એક ઝુંપડામાં ફુલ ઠંડી માં રાત્રે બે નાના છોકરા છાપા ( ન્યુઝપેપર ) ઓઢીને સુતા હતા . એમની પાસે ઓઢવાનો ધાબળો નહોતો . એટલામાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું : જેમની પાસે ઓઢવા માટે છાપા નહિ હોય તેમનું શું થતું હશે . જિંદગી કેવું જીવો છો તે નહિં પણ જિંદગીમાં કેવું વિચારો છો મહત્વનું છે .. !!
 • ઈચ્છાઓ પૂરી ના થાય તો “ક્રોધ” વધે છે અને ઈચ્છાઓ પૂરી થાય તો “લોભ” વધે છે એટલા માટે જ જીવન ની દરેક પરિસ્થિતિ માં   “ધીરજ” બનાવી રાખવી એ જ “શ્રેષ્ઠત્વ” છે.
GUJARATI QUOTES ON LIFE
 • જીવનમાં બીજા ના અવગુણ શોધવાનો સમય મળતો હોય તો સમજી લેજો કે આપણે હજી બેરોજગાર છીએ.
 • એક સારું જીવન જીવવા માટે સ્વીકારવું જરૂરી છે કે આપણી પાસે જે છે, સર્વશ્રેષ્ઠ છે.
 • #Life નુ કડવું સત્ય
  દીકરી ને ઘર કામ નથી કરાવવું એને દીકરાની જેમ ઉછેરવી છે.પણ આવેલી નવી વહુ ને તો બધું કામ આવડવું જોય બસ.
 • ” સફળ જીવનના બે મંત્રો ”
  ઉતાવળ ધીરજ રાખી ન કરવી અને ક્રોધ શાંતીથી કરવો.

કોઈ સંતે કહ્યું છે ને કે,”જ્યારે આ શરીરમાંથી જીવને જવાનું પ્રયાણ થશે ત્યારે સગાંવહાલાં પોક મૂકીને રડશે . તે પહેલાં તને જમડાની નોટિસો આવી હશે પણ તું ચેત્યો નથી . પેરાલીસીસનો હુમલો આવ્યો હોય , હૃદયની નળી બ્લોક થઈ ગઈ હોય , પગે ચલાતું ન હોય , કાનથી સંભળાતું ન હોય , આ બધી નોટિસો છે પણ તેને તેં ગણકારી નથી . સગાં બધાં ભેળાં થઈ મસાણિયામાં બાળી દેશે . બંગલા , મોટરો , માલખજીના , લાખોની મિલ્કત ખડકી હશે પણ તે કાંઈ સાથે નહિ આવે . બધુ અહીં જ પડયું રહેવાનું . બધું જ મેલીને આખરે તો સ્મશાનમાં જાવાનું થાશે . માટે સાનમાં સમજી ભગવાન ભજી લેવા.”

THANKS FOR READ OUR GUJARATI QUOTES ON LIFE POST.

ALSO READ : 51+ GUJARATI QUOTES ON TRUST
: 51+ सच्ची बातें स्टेटस | बेहतरीन लाइन | जीवन के अच्छे विचार
: 50+ ज्ञान देने वाली शायरी | Best Quotes | Gyan ki baatein in hindi

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *