51+ GUJARATI QUOTES ON TRUST
જ્યારે આપણે કોઈ પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણને તેમનામાં અને તેમની પ્રામાણિકતા પર વિશ્વાસ હોય છે. આપણે માનીએ છીએ કે તેઓ જે કહેશે તે કરશે તે કરશે. આપણે તેમની ક્ષમતાઓ અને શક્તિઓને ઓળખીએ છીએ અને આપણે તેમનામાં વિશ્વાસ મૂકીએ છીએ.
તેથી જો તમે નવો સંબંધ શરૂ કરી રહ્યાં છો, બીજા પર વધુ વિશ્વાસ કરવા માંગો છો અથવા પોતાને વિશ્વાસપાત્ર બનવાનું કામ કરો છો તો તમને અહીં વિશ્વાસ વિશે કેટલાક વિચારો મળશે.
SOME BEST GUJARATI QUOTES ON TRUST
- “વિશ્વાસ કરો પણ પરખીને.”
–Ronald Reagan
- “વિશ્વાસ કરવાનું શીખવું એ જીવનનું સૌથી મુશ્કેલ કાર્ય છે.”
–Isaac Watts
- “માણસ તેમના કાન પર તેમની આંખો કરતા ઓછા વિશ્વાસ કરે છે.”
-Herodotus
- “વિશ્વાસ મરી જાય છે પણ અવિશ્વાસ ખીલે છે”
-Sophocles
- “મને કોઈ પર વિશ્વાસ નથી મારી જાત પર પણ નહીં.”
-Joseph Stalin
- ”વિશ્વાસ નવી અને અકલ્પ્ય શક્યતાઓ ખોલે છે.”
– રોબર્ટ સી. સોલોમન
- “જેના પર તમે વિશ્વાસ કરો છો ફક્ત તે જ તમારો દગો કરી શકે છે.”
– ટેરી ગુડકાયન્ડ
- “ટ્રસ્ટ એ લુબ્રિકેશન છે જે સંસ્થાઓ માટે કાર્ય કરવાનું શક્ય બનાવે છે.”
-વોરેન બેનિસ
- વિશ્વાસ એને કહેવાય જે અંધારી જિંદગીમાં પ્રકાશ લાવે.
- એકવારમાફ શું કરી દીધા,એમને એમ છે કે ફરી ભરોસો કરશે !
VISHWAS SHAYARI GUJARATI

- વિશ્વાસ ક્યારેય ખોટો હોતો નથી બસ ખોટી જગ્યાએ હોય છે.
- બીજો માણસ આપણામા વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે .
- વિશ્વાસ ની વાતો બધાય કરતા જ હોય છે પણ જેનો તૂટે ને એને જ સમજાય.
-GUJARATI QUOTES ON TRUST
- પ્રેમ છે બે અક્ષરનો પણ એને ટકાવી રાખવા સાડા ત્રણ અક્ષરના વિશ્વાસ ની જરૂર છે.
Inspirational quotes in gujarati

- ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા જે હોય એ સામે જ કહેવું વધારે સારું !!
- જ્યારે કોઈ વ્યક્તિ તમારી સમસ્યા તમારી સામે રાખે છે, ત્યારે તેને ભગવાનની જેમ તમારા પર પૂરો વિશ્વાસ છે.
- વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ત્યારે પ્રેમના થીગડા પણ સંબંધોને બચાવી નથી શકતા.
- વિશ્વાસ જ્યારે પોતાની ઉપર હોય ત્યારે તાકાત બની જાય છે અને બીજાની ઉપર હોય ત્યારે કમજોરી બની જાય છે.
-GUJARATI QUOTES ON TRUST
Gujarati suvakyo

- કોઇ વિશ્વાસ તોડે તો એનોય આભાર માનજો કેમ કે એ આપણને શિખવે છે કે વિશ્વાસ સમજી વિચારીને કરવો.
- ગજબ ખેલ છે આ જીંદગી નો સાહેબ, કોઈ વિશ્વાસ માટે રડ્યું છે તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે.
- દુનિયાનો સૌથી સુંદર છોડ વિશ્વાસ હોય છે જે જમીન પર નહીં પણ વ્યક્તિના હૃદયમાં ઉગે છે.
- તમારી પાસે ” વિશ્વાસ ” નો કોઈ એક્કો હોય તો બતાવજો સાહેબ .અમારે તો ”ભરોસા” ના બધા પત્તા સાલા ”જોકર” નિકળ્યા.
GUJARATI QUOTES ON TRUST
Broken trust Quotes In gujarati

- એકવાર ભરોસો કર્યા પછી શંકા ન કરવી કેમકે જમ્યા પછી પણ જો ભૂખ લાગે તો ખામી આપણામાં હોય પીરસનારમા નહીં સાહેબ.
- સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય.
- વિશ્વાસ ની વાત છે સાહેબ , 100 રુપીયાનાં તાળાંનાં ભરોસે લાખો રુપીયા ની વસ્તુ આપણે મુકીએ જ છીએ ને .
- તકલીફ એ વાતની નથી કે કિસ્મત એ મને દગો આપ્યો, પણ મને ભરોસો તારી ઉપર હતો કિસ્મત પર નહીં.
GUJARATI QUOTES ON TRUST
Vishwas Quotes In Gujarati

- વિશ્વાસ એ ‘eraser’ ની જેમ છે તે દરેક ભૂલ પછી નાનુ અને નાનુ થતુ જાય છે.
- કોઈના ઉપર ની ઔકાત થી વધારે Trust કરતા નહીં
કેમ કે અંતે તો એ પોતાની ઔકાત બતાવી દે છે.
- ભરોસો કરવો હોય તો ખાલી ભગવાન પર જ કરશો માણસોનુ તો શું કહેવું ? ગમે ત્યારે છોડી દેશે કે તોડી દેશે.
- હવે તો બસ હસવું આવે છે જ્યારે કોઈ કહે છે કે ‘વિશ્વાસ કર તારો સાથ ક્યારેય નહીં છોડુ.’
GUJARATI QUOTES ON TRUST

- વિશ્વાસ કરો પણ સાવધાનીથી કારણ કે કેટલીકવાર તમારા પોતાના દાંત તમારી પોતાની જીભને કચડી નાખે છે.
- જ્યારે તમને કોઈ કહે છે “I Trust You ” ત્યારે એ વાક્યને હમેશાં માટે ‘ Maintain ‘ કરવું એ આપણી “Responsibility” છે .
- બચ્ચા લેજો હર તૂફાન છે ઉસે ‘આશ’ કહતે હૈ
બડા મજબૂત હૈ યે ધાગા જીસે ‘વિશ્વાસ’ કહેતે હૈ.
- કિંમત પાણીની પણ પ્યાસની હોય છે કિંમત મોતની નહિ પણ શ્વાસની હોય છે પ્રેમ તો ઘણા કરે છે દુનિયામાં પણ, કિંમત પ્રેમની નહીં ‘વિશ્વાસ’ની હોય છે.
GUJARATI QUOTES ON TRUST

- વિશ્વની સૌથી મોંઘી વસ્તુ વિશ્વાસ છે તેને કમાવામાં વર્ષો લાગી શકે છે અને ગુમાવવા માટે સેકન્ડ નો સો મો ભાગ કાફી છે.
- તૂટેલો વિશ્વાસ ઓગાળેલ ચોકલેટ જેવો છે, પછી ભલે તમે તેને ઠંડું કરવાનો પ્રયત્ન કરો પણ તે ક્યારેય મૂળ આકારમાં આવી શકતી નથી.
કહાની ત્રણ મિત્રો ની છે “ ધન , પ્રેમ અને વિશ્વાસ ” ત્રણે ને એક વાર અલગ થવાનું થયું , એક બીજાને પૂછ્યું ફરી ક્યાં મળશું ? ધને કહ્યું હું અમીર લોકોની તિજોરીમાં મળીશ , પ્રેમે કહ્યું હું મંદિરો અને માણસો ના દિલમાં મળીશ વિશ્વાસ ને પૂછ્યું તું ક્યાં મળીશ ? એને જવાબ આપ્યો હું એક વાર ચાલ્યો ગયો પછી ક્યારેય નહીં મળું . ”
THANKS FOR READ OUR POST ON GUJARATI QUOTES ON TRUST.
Also read : GUJARATI LOVE SHAYARI 2021