GUJARATI STATUS

50+ GUJARATI SAD STATUS

SAD STATUS GUJARATI

1.
અમે તો એ ખોયુ જે કદી અમારું હતું જ નહીં,
પણ તે તો એ ખોયુ જે હંમેશા તારું જ હતું.

GUJARATI SAD STATUS

IN THIS POST YOU GET BEST GUJARATI SAD STATUS.

GUJARATI SAD STATUS

2.
જિંદગી હશે ને તો તને જ યાદ કરીશ,
જે દિવસે તને યાદ ન કરી ને તો
સમજી જજે કે હું મરી ગઇ છું.

GUJARATI SAD STATUS

3.
જે લોકો અંદરથી મરી જતા હોય છે
પછી એ લોકો બીજાને જીવવાનું શીખવતા હોય છે

sad status gujarati text

GUJARATI SAD STATUS

4.
જે ઘાવ દેખાતા નથી

એ ઘાવ દુખતા ખૂબ હોય છે…

GUJARATI SAD STATUS

5.
કોઈ અમારી જિંદગીમાં હતું
જેને અમારા ચૂપ રહેવાથી પણ ફરક પડતો હતો
પણ પછી અચાનક એવું શું થયું કે
આજે અમારા રડવાથી પણ એને ફરક નથી પડતો…

GUJARATI SAD SHAYARI

GUJARATI SAD STATUS

6.
જેટલી ભીડ વધી રહી છે આ દુનિયામાં
લોકો એટલા જ એકલા થઈ રહ્યા છે.

GUJARATI SAD STATUS

7.
મારી જિંદગીમાં રહીશ તુ જીવનભર
પછી ભલેને પ્રેમ બનીને કે જખમ બનીને

GUJARATI SAD STATUS 2021

GUJARATI SAD STATUS

8.
પોતાને માફ નહીં કરી શકો,
જે દિવસે જિંદગીમાં “અમારી” ખોટ છે

GUJARATI SAD STATUS

9.
જે માણસ તમને રડતું છોડી જાય,
એ માણસ કદી તમારું નથી બની શકતું.

Gujarati Sad Status

GUJARATI SAD STATUS

10.
કોણ કહે છે કે Nature અને Signature બદલતા નથી,
જો હાથ પર ચોટ વાગે તો Signature બદલી જાય છે
અને ચોટ દિલ પર વાગે તો Nature બદલી જાય છે
.

SAD STATUS IN GUJARATI

11.
હવે શું કરીશ તું પાસે આવીને
ખોઈ નાખ્યો છે તે મને વારંવાર અજમાવીને

have shun kareesh tun paase aaveene
khoee naakhyo chhe te mane vaaranvaar ajamaaveene

12.
મારી ચાર સમસ્યાઓ
હું ખૂબ વિચારું છું
હું ખૂબ પ્રેમ કરું છું
હું ખૂબ વિશ્વાસ કરું છું
હું ખૂબ જ કાળજી લઉં છું

maaree chaar samasyao
hun khoob vichaarun chhun
hun khoob prem karun chhun
hun khoob vishvaas karun chhun
hun khoob ja kaalajee laun chhun

GUJARATI SAD QUOTES

GUJARATI SAD STATUS

13.
ફાયદો શું છે આ અનલિમિટેડ કોલિંગ અને 2gb data નો
જ્યારે કોઈ ઢંગથી વાત કરવાવાળું જ નથી તો.

phaayado shun chhe aa analimited koling ane 2gb deta no
jyaare koee dhangathee vaat karavaavaalun ja nathee thato.

14.
હવે તો છોડી દીધું છે
કારણ વગર કોઈને પરેશાન કરવાનું
કેમકે કોઈ પોતાનુ છે જ નહીં
તો પછી એને આપણી યાદ અપાવીને શું કરવું??

have to chhodee deedhun chhe
kaaran vagar koeene pareshaan karavaanun
kemake koee potaanu chhe ja naheen
to pachhee ene aapanee yaad apaaveene shun karavun ??

GUJARATI SAD STATUS

15.
તારી જુદાઈ અને આ આવી રહેલ જુલાઈ
બંને મળીને મને ખૂબ જ રડાવશે

taaree judaee ane aa aavee rahel julaee
banne maleene mane khoob ja radaavashe

16.
નવરાશ હોય અને યાદ કરવાનું મન થાય તો કરતા નહીં
કેમકે અમે એકલા જરૂર છીએ પણ નકામા નથી

navaraash hoy ane yaad karavaanun man thaay to karata naheen
kemake ame ekala jaroor chheee pan nakaama nathee

Gujarati Sad Status

GUJARATI SAD STATUS

17.
થોડો સમય ચૂપ શુ રહ્યો
મારૂ તો નામ જ ભૂલી ગયા
મારી સાથે ચાલવા વાળા

thodo samay choop shu rahyo
maaroo to naam ja bhoolee gaya
maaree saathe chaalava vaala

18.
મને ભગવાન કેવો પણ બનાવે એ મંજુર છે
પણ કોઈની જિંદગી ખરાબ થાય મારાથી
એવો ભગવાન કદી પણ ન બનાવે

mane bhagavaan kevo pan banaave e manjur chhe
pan koeenee jindagee kharaab thaay maaraathee
evo bhagavaan kadee pan na banaave

GUJARATI SAD STATUS

19.
ના સાથ છે કોઈનો
ના સહારો છે કોઈનો
નથી અમે કોઈના કે
નથી અમારા કોઈ

na saath chhe koeeno
na sahaaro chhe koeeno
nathee ame koeena ke
nathee amaara koee

20.
હાલ જિંદગીનો એવો છે કે
હર ઘડી એ કંઈક અધૂરું લાગે છે
જિંદગી એ મોડ પર આવી ગઈ છે કે
કોઈ હાલચાલ પૂછે તો પણ ખોટું લાગે છે

haal jindageeno evo chhe ke
har ghadee e kaneek adhoorun laage chhe
jindagee e mod par aavee gaee chhe ke
koee haalachaal poochhe to pan khotun laage chhe

Gujarati Sad Status

GUJARATI SAD STATUS

21.
પોતે જ ખુશ નથી થવા દેતો પોતાને
બસ આ જ કારણ છે ઉદાસીનુ

pote ja khush nathee thava deto potaane
bas aa ja kaaran chhe udaaseenu

22.
મડદું સમજીને તું રડી લે
કદાચ જીવતો હોઈશ તો તારા માટે નહીં‌ હોવ

madadun samajeene tun radee le
kadaach jeevato hoeesh to taara maate naheen hov

GUJARATI SAD STATUS

23.
વિચારું છું કે પોતાની જાન એને મફતમાં આપી દઉં
આટલા માસુમ ખરીદદાર થી શું લેવું દેવું

vichaarun chhun ke potaanee jaan
ene maphatamaan aapee daun
aatala maasum khareedadaar thee
shun levun devun

BEST Gujarati Sad Status

24.
દરેક વાતને શાંતિથી માની જવી
એ પણ નારાજગીનો એક અંદાજ છે

darek vaatane shaantithee maanee javee
e pan naaraajageeno ek andaaj chhe

TOP MOST Gujarati Sad Status

GUJARATI SAD STATUS

25.
જ્યારે તમારા વિચારો સાથે એકલા હોવ છો
ત્યારે ઊંઘવું અઘરું થઈ જાય છે

jyaare tamaara vichaaro saathe ekala hov chho
tyaare oonghavun agharun thee jaay chhe

Sometimes we feel sad and want to express our sadness. So Gujarati Sad Status is the best option to express your inner sadness on social media. Here we are having a large collection of  Sad Gujarati Status on this page. You can choose or select all type of status according to your mood and share it where you want.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *