GUJARATI

GUJARATI SHAYARI PHOTOS

gujarati shayari

1.
મને જોઈને આસમાનના ‘તારા’
ગુસ્સાથી જોઈ રહ્યા છે અને પૂછી રહ્યા છે
અમારો એક ‘તારો’ તારી પાસે કેમ ??

GUJARATI SHAYARI PHOTOS

IN THIS POST YOU GET BEST GUJARATI SHAYARI PHOTOS.

GUJARATI SHAYARI PHOTOS

2.
તડકાં-છાયડાંના છે પતંગ
ને “જીવન” નામનો માંજો,
સમયનાં ધાબાં ઉપર
દિલના પેંચ લડાવાનાં છે

gujarati shayari

3.
તૂટી ગઈ તલવાર પણ
ધાર તો એ જ છે
જાણું છું કે મળી નહિ શકીએ
પણ પ્રેમ તો એનો એ જ છે

GUJARATI SHAYARI

4.
ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો

gujarati shayari

5.
પ્રીત પછીની જુદાઈ માં
વીરહ નું બહુ દુઃખ છે,
ગોપી કહે છે વિયોગ પછી ના
મીલન માં બહુ સુખ છે .

GUJARATI SHAYARI PHOTOS

GUJARATI SHAYARI

6.
હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું
પણ શું કરું
મમ્મી રોજ બદામ ખવડાવી દે છે
અને તારી યાદ આવી જાય છે..

GUJARATI SHAYARI

7.
ક્યારેય કોઈ ની સાથે
Enjoyment અને Time Pass માટે પ્રેમ ના કરો,
કેમ કે Temporary જોડેલો Electric wire
ક્યારેક મોટો ઝટકો આપી શકે છે..

GUJARATI SHAYARI

8.
હજારોમા, ફક્ત એક જ વ્યક્તિ ઇચ્છું છું,
જે મારી ગેરહાજરીમાં
મારી બુરાઈ સાંભળી શકતો નથી !!

GUJARATI SHAYARI

9.
જ્યારે આ આંખોને તમારો દિદાર થઈ જાય છે ત્યારે,
દિવસ ગમે તે હોય, પણ તે ઉત્સવ બની જાય છે.

gujarati shayri

10.
તારો તો ગુસ્સો પણ એવો છે કે
દિલ કરે છે આખો દિવસ તને તંગ કરતો રહુ….

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *