GUJARATI

GUJARATI SHAYARI WITH IMAGES

GUJARATI SHAYARI

1.
મળવું છે તને છૂટા થયા પહેલા,
પામવી છે તને ખોયા પહેલા,
જીવવું છે તારી સાથે મર્યા પહેલા.

GUJARATI SHAYARI WITH IMAGES

IN THIS POST YOU GET BEST GUJARATI SHAYARI WITH IMAGES.

GUJARATI SHAYARI

2.
જો પગલી હું તારા દિલ નો
હકદાર બનવા માંગુ છું
ચોકીદાર નહીં.

GUJARATI SHAYARI

3.
એક દોરા ના પ્રેમમાં
જેમ મીણબત્તી બળે છે ને સાહેબ
એવો જ પ્રેમ એ પાગલ મને કરે છે

GUJARATI SHAYARI

4.
તને કેટલો પ્રેમ કરું છું એ ખબર નથી મને,
આજે પણ લોકો તારી સોગંદ દઈને મને મનાવી લે છે.

GUJARATI SHAYARI

5.
તારા હુસ્નને નકાબ ની જરૂર નથી
કેમ કે તને જોયા પછી કોણ‌ હોષમાં રહેતું હશે…

GUJARATI SHAYARI

6.
ખૂબ પ્યારા હોય છે એ સંબંધો
જેના પર કોઈનો હક અને કોઈ નો શક ના હોય

GUJARATI SHAYARI

7.
મને જોઈને આસમાનના ‘તારા’
ગુસ્સાથી જોઈ રહ્યા છે અને પૂછી રહ્યા છે
અમારો એક ‘તારો’ તારી પાસે કેમ ??

GUJARATI SHAYARI

8.
એ ગમ નો સું મતલબ
જેમાં તારી કમી હોય…
એ ખુસી નો સું મતલબ
જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી
મહોબત્ત કરી બેઠો કે
એ જિંદગી નો સું મતલબ
જેમાં તારી કમી હોય…

GUJARATI SHAYARI

9.
મરતા હશે લાખો તારા પર,
અમે તો તારી સાથે મરવા માંગીએ છીએ..!!!

GUJARATI SHAYARI

10.
સાંભળ્યું છે કે આજકાલ
તારી હસી ગાયબ થઈ ગઈ છે,
તું કહે તો ફરીવાર
તારી પાસે આવી જાવ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *