GUJARATI STATUS

GUJARATI STATUS WITH PHOTO

gujarati status

1.
હંમેશા એ જ લોકો અમારી ઉપર આંગળી ઉઠાવે છે,
જેની અમને ટચ કરવાની ઓકાત નથી હોતી !!

GUJARATI STATUS WITH PHOTO

IN THIS POST YOU GET BEST GUJARATI STATUS WITH PHOTO.

gujarati status

2.
કોઈ કહે દુનિયા કર્મ થી ચાલે છે
કોઈ કહે દુનિયા ધર્મ થી ચાલે છે
કોઈ કહે દુનિયા પ્રેમથી ચાલે છે
કોઈ કહે દુનિયા વહેમથી ચાલે છે
પણ જ્યારે થાય અનુભવ
ત્યારે ખબર પડે કે દુનિયા તો મતલબ થી ચાલે છે

gujarati status

3.
ત્રણ જ નિયમ છે મારી જિંદગીના
‘આવેદન’, ‘નિવેદન’ અને પછી ના માને તો ‘દે ધનાધન’..!!

gujarati status

4.
જેટલા લોકો આગથી નથી બળતા,
એટલે તો અમારી સ્ટાઇલથી બળી જાય છે

gujarati attitude status

5.
એક છોકરી મને જોઈને બોલી તું-
”આટલો ‘હેન્ડસમ’ હોવા છતાં સિંગલ કેમ છે ??”
પછી મેં કહ્યું – ‘સંસ્કાર’ પગલી ‘સંસ્કાર’.

gujarati status

6.
જીગર અને જુસ્સો આંખોમાં રાખો સાહેબ…
કેમકે હથિયારોથી માત્ર
દુશ્મન ના હાડકા ટૂટે હોંસલા નહીં.

gujarati status

7.
શોખ નથી અમને મશહૂર થવાનો..
પણ શું કરીએ, આ ચહેરાને
લોકો જોતા જ ઓળખી જાય છે

gujarati status

8.
દુનિયાને તો એ લોકો બદલી નાખે છે,
જેને દુનિયા કંઈ કરવાને લાયક નથી સમજતી..!!

gujarati status

9.
મારો એટીટ્યુડ તો મારી નિશાની છે
પણ તું બોલ ને તારી શું પરેશાની છે…

gujarati status

10.
અમે જ્યારે સડક પર બાઇક લઇને ઉતરીએ
ત્યારે થોડું RISK હોય છે
પણ એક ગોપી તો FIX હોય છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *