STATUS

GUJARATI WHATSAPP STATUS

GUJARATI WHATSAPP STATUS

1.
શોરબકોર થી નામ નથી બનતું,
કામ એવું કરો કે તમારી
‘ખામોશી’ પણ છાપામાં છપાઈ જાય.

GUJARATI WHATSAPP STATUS

IN THIS POST YOU GET BEST GUJARATI WHATSAPP STATUS.

gujarati attitude status

2.
મફતમાં મળેલી ખુશી અમને પસંદ નથી,
કેમકે અમે દુઃખમાં પણ રાજાની જેમ જીવીએ છીએ.

Whatsapp status in gujarati attitude

gujarati attitude status

3.
જીવવું હોય તો એવું જીવો કે
બાપને પણ લાગે કે
મેં એક સિંહ પાળ્યો છે કૂતરો નહીં.

gujarati status 2021

GUJARATI WHATSAPP SHAYARI

4.
અક્કડ તો એ મંઝિલોની તોડવી છે
જેને પોતાની ઊંચાઈ પર અભિમાન છે.

Gujarati attitude status facebook

GUJARATI WHATSAPP STATUS

5.
એટીટ્યુડ તો અમારો પણ ખતરનાક છે,
જેને ભૂલી ગયા એને ભૂલી ગયા,
પછી એક જ શબ્દ યાદ રહે છે ‘તમે કોણ ?’

Patel attitude status in gujarati

GUJARATI WHATSAPP STATUS

6.
એટીટ્યુડ ની તો વાત જ ન કર,
કેમકે જે કોલમમાં તુ ‘FIMALE’ લખે છે
એ જ કોલમમાં અમે ‘BHAI’ લખીએ છીએ.

Feeling status in gujarati

GUJARATI WHATSAPP STATUS

7.
લગામ તો ઘોડાને હોય છે સાહેબ….
સિંહને નહીં…

GUJARATI WHATSAPP STATUS

8.
તો ફરીવાર આવવાની તકલીફ ના કરતી,
કેમકે અમે એક જ પ્રેમ બે વાર નથી કરતા.

Kathiyawadi status

GUJARATI WHATSAPP STATUS

9.
હે ભગવાન મારા દુશ્મનોને પણ સલામત રાખજે,
નહિતર મારી તારી પાસે આવવાની દુઆ કોણ કરશે.

GUJARATI WHATSAPP STATUS

10.
જો પગલી પ્રેમ તો દિલમાં હોવો જોઈએ,
બાકી ધક ધક તો ‘ROYAL બુલેટ’ પણ કરે છે..!!

GUJARATI LOVE STATUS

11.
“Heart” માં “feelings” નો તોફાન આવે છે
જ્યારે તારો “Reply” એક મિનિટની અંદર આવે છે

“dil” maan “feelings” no tophaan aave chhe
jyaare taaro “Reply” ek minitanee andar aave chhe

GUJARATI LOVE STATUS

12.
ખુશીઓ માંગી હતી ભગવાન પાસે પોતાના માટે
અને આજે જોને મને તુ મળી ગઈ!!

khusheeo maangee hatee bhagavaan paase potaana maate
ane aaje jone mane tu malee gaee !!

friendship status in gujarati attitude

GUJARATI LOVE STATUS

13.
કંઇક તો વિચાર્યું હશે નસીબે તારા માટે
કેમ કે આટલી મોટી દુનિયામાં મેં તને જ પ્રેમ કેમ કર્યો.

kanik to vichaaryun hashe naseebe taara maate
kem ke aatalee motee duniyaamaan men tane ja prem kem karyo.

gujarati whatsapp status download

GUJARATI LOVE STATUS

14.
રાતના અંધારામાં તો હરકોઈ કોઈને યાદ કરી લેતું હોય છે,
પણ સવારે ઉઠતા જ જેની યાદ આવે ને એને જ “પ્રેમ” કહેવાય.

raatana andhaaraamaan to harakoee koeene yaad karee letun hoy chhe,
pan savaare uthata ja jenee yaad aave ne ene ja “prem” kahevaay.

GUJARATI WHATSAPP STATUS

GUJARATI LOVE STATUS

15.
એ જિંદગી કેવી જેમાં “પ્રેમ” નહીં
એ પ્રેમ જ કેવો જેમાં “યાદ” નહીં
એ યાદો જ કેવી જેમાં “તું” નહીં
એ “તુ” પણ શું કે જેની સાથે “હું” નહીં.

e jindagee kevee jemaan “prem” naheen
e prem ja kevo jemaan “yaad” naheen
e yaado ja kevee jemaan “tun” naheen
e “tu” pan shun ke jenee saathe “hun” naheen.

gujarati status with IMAGES

GUJARATI LOVE STATUS

16.
પગલી…
મારા હસવા માટે તો તારી યાદ જ કાફી છે

pagalee …
maara hasava maate to taaree yaad ja kaaphee chhe

gujarati whatsapp status attitude download

GUJARATI LOVE STATUS

17.
કાશ પ્રેમમાં પણ “Election” હોત,
ગજબ નું ભાષણ આપીશ તને પામવા માટે

kaash premamaan pan “Election” hot,
gajab nun bhaashan aapeesh tane paamava maate

GUJARATI LOVE STATUS

18.
સાંભળ જાનુ, તું મારી પહેલી ને છેલ્લી પસંદ નથી
તું તો મારી એક જ પસંદ છે

saambhal jaanu, tun maaree pahelee ne chhellee pasand nathee
tun to maaree ek ja pasand chhe

life quotes in gujarati status

GUJARATI LOVE STATUS

19.
તું મળે કે ન મળે મેં તો નસીબ ની વાત છે પણ
સારું ખૂબ લાગે છે પોતાની સાથે તારો વિચાર કરીને

tun male ke na male men to naseeb nee vaat chhe pan
saarun khoob laage chhe potaanee saathe taaro vichaar kareene

GUJARATI LOVE STATUS

20.
પ્રેમ પણ કેવો અજબ છે ને…
ગમે તેટલી તકલીફો આપે પણ
સુકુન તો એની પાસે જ મળે છે

prem pan kevo ajab chhe ne …
game tetalee takaleepho aape pan
sukun to enee paase ja male chhe


new gujarati whatsapp status download,
navratri gujarati whatsapp status,
gujarati song whatsapp status download,
gujarati garba whatsapp status video download,
gujarati timli whatsapp status video download 2021,
gujarati bewafa whatsapp status download,
gujarati song whatsapp status,
gujarati timli whatsapp status video download,
gujarati garba whatsapp status,
gujarati shayari whatsapp status,
gujarati suvichar whatsapp status and
gujarati tik tok video whatsapp status download

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *