GUJARATI STATUS

HAPPY BIRTHDAY STATUS GUJARATI MA

happy birthday status gujarati ma

1.
સુરજના કિરણો તેજ આપે
ખીલતા ફૂલો સુગંધ આપે
અમે જે આપીએ એ પણ ઓછું પડે
ભગવાન જન્મદિવસ પર જિંદગીનો બધો આનંદ તમને આપે
તમને જન્મદિવસની મુબારક

HAPPY BIRTHDAY STATUS GUJARATI MA

IN THIS POST YOU GET BEST HAPPY BIRTHDAY STATUS GUJARATI MA.

happy birthday status gujarati ma

2.
આવ તારી ઉંમર લખી દઉં ચાંદ સિતારો થી,
તારો જન્મદિવસ મનાવુ ફૂલો ગુલાબોથી,
હર એક ખૂબસૂરતી દુનિયામાં થી લઇ આવું,
સજાવું મહેફિલ હસીન નજરોથી.
જન્મદિવસની શુભકામના !!

happy birthday shayari gujarati-હેપી બર્થ ડે ની શાયરી

happy birthday status gujarati ma

3.
દરેક મંજિલ આસાન હોય,
દરેક રસ્તા ઉપર ખુશીઓ હોય,
દરેક દિવસ ખૂબસૂરત હોય,
આવું જ આખુ જીવન હોય
અને આવો જ તમારો દરેક “જન્મદિવસ” હોય !!!!

happy birthday shayari gujarati ma

happy birthday status gujarati ma

4.
ઈશ્વર તમને ધન,સમૃદ્ધિ, સુખ, વૈભવ, યશ,કીર્તિ, સન્માન
અને આરોગ્ય પ્રદાન કરે
અને તમારી બધી જ મનોકામનાઓ
પૂર્ણ થાય એવી ઈશ્વરને પ્રાર્થના…
તમને જન્મદિવસની ખુબ સારી શુભકામના !!!

birthday wishes in gujarati

happy birthday status gujarati ma

5.
ઉગતો સૂરજ દુઆ આપે તમને
ખીલતુ ફૂલ ખુશ્બુ આપે તમને
અમે તો કંઈ આપવા ને કાબિલ નથી
ઈશ્વર હજારો ખુશીઓ આપે તમને…
Happy Birthday !!!
જન્મદિવસ મુબારક !!!

HAPPY BIRTHDAY STATUS GUJARATI MA-હેપી બર્થ ડે ની શાયરી

happy birthday status gujarati ma

6.
ના મેસેજથી ના શબ્દોથી,
ના ગિફ્ટ‌ થી ના સંદેશથી,
તમને જન્મદિવસની મુબારક છે
પુરા દિલોજાનથી…
Happy Birthday to you…

na MESSAGE thee na shabdothee,
na gipht thee na sandeshathee,
tamane janmadivasanee mubaarak chhe
pura dilojaanathee …
Happy Birthday to you…


happy birthday to you in gujarati

happy birthday status gujarati ma

7.
જિંદગીની હર પળ સુખ‌ આપે તમને,
દિવસની હર એક સેકન્ડ ખુશી આપે તમને,
જ્યાં દુઃખ ની હવા ભૂલથી પણ ન ગુજરે,
ઈશ્વર એવી જિંદગી આપે તમને..

jindageenee har pal sukh aape tamane,
divasanee har ek sekand khushee aape tamane,
jyaan duhkh nee hava bhoolathee pan na gujare,
eeshvar evee jindagee aape tamane ..

mummy papa birthday wishes in gujarati

happy birthday status gujarati ma

8.
ફૂલોની જેમ મહેકતું રહે જીવન તમારું
ખુશીઓ ચૂમે કદમ તમારા
ખૂબ સારો પ્રેમ અને આશીર્વાદ અમારા
જન્મદિવસની હાર્દિક શુભકામના

phoolonee jem mahekatun rahe jeevan tamaarun
khusheeo choome kadam tamaara
khoob saaro prem ane aasheervaad amaara
janmadivasanee haardik shubhakaamana

HAPPY BIRTHDAY STATUS GUJARATI MA-જન્મદિવસની શુભેચ્છા

happy birthday status gujarati ma

9.
તમારો જન્મદિવસ છે “ખાસ”
કેમકે તમે હોવ છો બધાના દિલની “પાસ”
અને આજે હોય પૂરી તમારી દરેક “આશ”
Happy Birthday

tamaaro janmadivas chhe “khaas”
kemake tame hov chho badhaana dilanee “paas”
ane aaje hoy pooree tamaaree darek “aash”
Happy Birthday

happy birthday wishes in gujarati text for brother

happy birthday status gujarati ma

10.
આટલી મારી દુઆ કબૂલ થઈ જાય
કે તારી ઈચ્છા પૂરી થઈ જાય
તને મળે જન્મદિવસ પર લાખો ખુશીઓ
અને તુ જે પણ માગે ઈશ્વરથી

તે પળ ભરમાં મંજૂર થઈ જાય.

aatalee maaree dua kabool thee jaay
ke taaree eechchha pooree thee jaay
tane male janmadivas par laakho khusheeo
ane tu je pan maage eeshvarathee
te pal bharamaan manjoor thee jaay.

HAPPY BIRTHDAY STATUS GUJARATI MA

HAPPY BIRTHDAY STATUS GUJARATI MA

11.
પ્રાર્થના કરીએ છીએ કે કામયાબી ના દરેક શિખર પર તમારું નામ હોય
તમારા હર કદમ પર દુનિયાની સલામ હોય
હિંમતથી મુશ્કેલીઓનો સામનો કરજો
દુઆ કરીએ એક દિવસ સમય પણ તમારો ગુલામ હોય
તમારો જન્મ દિવસ શુભ રહે

praarthana kareee chheee ke
kaamayaabee na darek shikhar par
tamaarun naam hoy
tamaara har kadam par duniyaanee salaam hoy
himmatathee mushkeleeono saamano karajo
dua kareee ek divas samay pan tamaaro gulaam hoy
tamaaro janm divas shubh rahe

happy birthday status gujarati attitude

12.
એ દિવસે ઈશ્વરે પણ ખુશીઓ મનાવી હશે
જે દિવસે તમને પોતાના હાથોથી બનાવ્યા હશે
ઈશ્વરે પણ આસુ પાડ્યા હશે
જે દિવસે તમને ધરતી પર મોકલી ને પોતે એકલા થયા હશે
જન્મદિવસ મુબારક હો

e divase eeshvare pan khusheeo manaavee hashe
je divase tamane potaana haathothee banaavya hashe
eeshvare pan aasu paadya hashe
je divase tamane dharatee par mokalee ne
pote ekala thaya hashe
janmadivas mubaarak ho

HAPPY BIRTHDAY STATUS GUJARATI MA

HAPPY BIRTHDAY STATUS GUJARATI MA

13.
તમને યાદ હોય કે ન હોય પણ અમને તો યાદ છે આ દિન
અમારા માટે તો આ ખાસ છે
કેમકે આજ તો છે અમારી ‘જાન’❤️ નો જન્મદિન

tamane yaad hoy ke na hoy
pan amane to yaad chhe aa din
amaara maate to aa khaas chhe
kemake aaj to chhe amaaree jaan❤ no janmadin

happy birthday shayari in gujarati for GIRLFRIEND AND WIFE,
HAPPY BIRTHDAY STATUS GUJARATI MA

14.
ઈશ્વર ને પ્રાર્થના છે આ અમારી
ઉંમર લાગી જાય તમને અમારી
ખુશ રહો હંમેશા તમે
આયુ હોય લાંબી તમારી
હેપી બર્થ ડે sweetheart

eeshvar ne praarthana chhe aa amaaree
ummar laagee jaay tamane amaaree
khush raho hammesha tame
aayu hoy laambee tamaaree
HAPPY BIRTHDAY JAAN

happy birthday wishes in gujarati text for wife

HAPPY BIRTHDAY STATUS GUJARATI MA

HAPPY BIRTHDAY STATUS GUJARATI MA

15.
બાર બાર દિન યે આયે
બાર બાર યે દિલ ગાયે
તુમ જીયો હજારો સાલ
એ મેરી આરજૂ
હેપી બર્થ ડે ટુ યુ

baar baar din ye aaye
baar baar ye dil gaaye
tum jeeyo hajaaro saal
e meree aarajoo
HAPPY BIRTHDAY TO YOU

HAPPY BIRTHDAY STATUS GUJARATI MA
gujarati sms shayari,
don ka birthday status hindi,
tomorrow my birthday status in hindi,
birthday wish for friend in bhojpuri,
best friend gujarati sms,
birthday shayari for love,
birthday shayari gujarati,
birthday shayari gujarati language,
happy birthday shayari gujarati for friend,
happy birthday shayari gujarati bhai,
happy birthday shayari gujarati photo,
sister birthday shayari gujarati,
gujarati language happy birthday shayari gujarati,
papa birthday shayari gujarati,
thanks for birthday wishes in gujarati shayari,
happy birthday shayari gujarati,
happy birthday shayari gujarati ma,
birthday wishes shayari gujarati,
birthday ni shayari gujarati,
birthday ni shayari gujarati ma,
birthday shayari gujarati mein,
happy birthday bhai shayari gujarati,
happy birthday papa shayari gujarati and
happy birthday sister shayari gujarati

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *