GUJARATI STATUS

LOVE GUJARATI STATUS

LOVE GUJARATI STATUS

1.
“નશો કોઈ પણ હોય જાન લેવા જ હોય છે”
એ ખબર ત્યારે પડી જ્યારે તારી લત લાગી.

LOVE GUJARATI STATUS

IN THIS POST YOU GET BEST LOVE GUJARATI STATUS.

LOVE GUJARATI STATUS

2.
મારી જીંદગી તારી સાથે તો શરૂ નથી થઈ પણ
એક ઇચ્છા છે કે તારી સાથે જ પૂરી થાય.

Love quotes in gujarati writing

LOVE GUJARATI STATUS

3.
અમે તો પ્રેમ ના નામથી પણ અજાણ હતા
પણ એની ચાહતે મને પાગલ બનાવી દીધો.

Love status gujarati text

LOVE GUJARATI STATUS

4.
લોકો આજે પણ મારી ખુશીનુ રાજ પૂછે છે
જો તારી મંજૂરી હોય તો તારું નામ કહી દઉં ??

royal gujarati status

LOVE GUJARATI STATUS

5.
કેટલો પ્રેમ કરું છું એ તને કહી નથી શકતો
પણ એટલું જરૂર જાણું છું કે તારા વિના રહી નથી શકતો

LOVE GUJARATI STATUS

Prem shayari in gujarati

LOVE GUJARATI STATUS

6.
ના પૂછ તું મારા રાતભર જાગવાનું કારણ,
આ ચાંદ તારો જ હમશકલ છે જે મને સુવા નથી દેતો.

gujarati status love 2021

LOVE GUJARATI STATUS

7.
જ્યારે તું પાસે હોય છે ને
ત્યારે દિલમાં એક ઇચ્છા થાય છે કે
‘આ સમય રોકાઈ જાય તો સારું’

gujarati shayari love romantic sms

LOVE GUJARATI STATUS

8.
જીંદગીના હરેક વળાંકમાં તુ સાથે રહેજે
પછી ભલેને તુ દૂર હોય
પણ હૃદય ની પાસે રહેજે

feeling status in gujarati

LOVE GUJARATI STATUS

9.
સાચો સબંધ તો એક પુસ્તક જેવો હોય છે
કેટલો પણ જૂનો થઈ જાય તો પણ શબ્દ નથી બદલતા !!

one line attitude status in gujarati

LOVE GUJARATI STATUS

10.
“પ્રેમ” તો એકતરફો જ હોય છે
જો બેતરફો હોય તો તે “નસીબ” કહેવાય.

LOVE GUJARATI STATUS

11.
તું ચાંદ અને હું સિતારો હોત
આસમાનમાં આપણો એક આશિયાનો હોત
લોકો તને દૂરથી જ જોયા કરત
પાસે રહેવાનો હક માત્ર મારો હોત

tun chaand ane hun sitaaro hot
aasamaanamaan aapano ek aashiyaano hot
loko tane doorathee ja joya karat
paase rahevaano hak maatr maaro hot

shayari photo gujarati

12.
જ્યારે ખામોશ આખો થી વાત થાય છે
ત્યારે પ્રેમની શરૂઆત થાય છે
તારા ખયાલો માં ખોવાયેલો રહું છું
ખબર નથી પડતી કે ક્યારે દિવસ અને રાત થાય છે

jyaare khaamosh aakho thee vaat thaay chhe
tyaare premanee sharooaat thaay chhe
taara khayaalo maan khovaayelo rahun chhun
khabar nathee padatee ke kyaare divas ane raat thaay chhe

LOVE GUJARATI STATUS

LOVE GUJARATI STATUS

13.
પ્રેમ ક્યારેય કોઈની પરમિશન નથી માગતો
એ તો હંમેશા થતો આવ્યો છે અને થતો જ રહેશે

prem kyaarey koeenee paramishan nathee maagato
e to hammesha thato aavyo chhe ane thato ja raheshe

husband wife love quotes in gujarati

14.
બહુ ખૂબસૂરત એ રાત હોય છે
જ્યારે તારી સાથે દિલની વાત થાય છે

bahu khoobasoorat e raat hoy chhe
jyaare taaree saathe dilanee vaat thaay chhe

LOVE GUJARATI STATUS

15.
ઠંડી હવાઓ કાળી ઘટાઓ મસ્ત ફીજાઓ
દરેક વાર કંઈક કહેતી હોય છે
પણ સંભળાય છે ત્યારે
જ્યારે એ મારી સાથે હોય છે

thandee havao kaalee ghatao mast pheejao
darek vaar kaneek kahetee hoy chhe
pan sambhalaay chhe tyaare
jyaare e maaree saathe hoy chhe

16.
જિંદગી માટે પ્રાણ જરૂરી છે
જીવવા માટે અરમાન જરૂરી છે
અમારી પાસે હોય કેટલું પણ દુઃખ
પણ તારા ચહેરા પર મુસ્કાન જરૂરી છે

jindagee maate praan jarooree chhe
jeevava maate aramaan jarooree chhe
amaaree paase hoy ketalun pan duhkh
pan taara chahera par muskaan jarooree chhe

LOVE GUJARATI STATUS

LOVE GUJARATI STATUS

17.
રાત પડશે તો ચાંદ દુઆ દેશે
સપનામાં એનો ચહેરો દેખાશે
આ પ્રેમ જરા સમજી વિચારીને કરજો
કેમકે એક આંસુ પડશે તોપણ એ સંભળાશે

raat padashe to chaand dua deshe
sapanaamaan eno chahero dekhaashe
aa prem jara samajee vichaareene karajo
kemake ek aansu padashe topan e sambhalaashe

18.
એકલતામાં હસવું એ પણ પ્રેમ છે
અને એ વાતને છૂપાવવું એ પણ પ્રેમ છે

ekalataamaan hasavun e pan prem chhe
ane e vaatane chhoopaavavun e pan prem chhe

LOVE GUJARATI STATUS

19.
એની સાથે રહેતા રહેતા એની ચાહત થઈ ગઈ
એની સાથે વાત કરતા કરતા એક આદત થઈ ગઈ
એક પલ એ ન મળે તો દિલ બેચેન થઈ જાય છે
દોસ્તી નિભાવતા નિભાવતા એની સાથે મોહબ્બત થઈ ગઈ

enee saathe raheta raheta enee chaahat thee gaee
enee saathe vaat karata karata ek aadat thee gaee
ek pal e na male to dil bechen thee jaay chhe
dostee nibhaavata nibhaavata enee saathe mohabbat thee gaee

20.
અમારી ભૂલોથી ક્યારે તૂટી ન જતી
અમારી શરારતથી ક્યારેય રૂઠી ન જતી
તમારી ચાહત જ મારી જીંદગી છે
જિંદગીમાં ક્યારેય મને ભૂલી ન જતી

amaaree bhoolothee kyaare tootee na jatee
amaaree sharaaratathee kyaarey roothee na jatee
tamaaree chaahat ja maaree jeendagee chhe
jindageemaan kyaarey mane bhoolee na jatee


love gujarati status 2021,
happy birthday my love gujarati status,
sharechat love gujarati status,
sad gujarati love status,
radha krishna love status in gujarati,
new gujarati status 2021 love,
true love gujarati status,
love status 2021 gujarati,
love shayari and quotes gujarati status,
love line gujarati status,
love breakup gujarati status,
love story gujarati status download,
love song gujarati status,
love story gujarati status and
love feeling gujarati status.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *