GUJARATI

77+ Love quotes in gujarati | નિ:શબ્દ પ્રેમ

શુભ પ્રભાત મિત્રો,
અમારી આ પોસ્ટમાં તમને Romantic love quotes in Gujarati, husband wife love quotes in Gujarati, love messages in Gujarati, love thoughts in Gujarati, love Shayari Gujarati મળશે.

Good morning friends
In our post you will find Romantic love quotes in Gujarati, husband wife love quotes in Gujarati, love messages in Gujarati, love thoughts in Gujarati, love Shayari Gujarati.

મિત્રો આ અમારા instagram page ની પોસ્ટ છે જો તમે આવી જ વધારે પોસ્ટ જોવા માંગો છો,તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ @my_dear_gujju ફોલો કરો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by My Dear Gujju (@my_dear_gujju)

Romantic love quotes in Gujarati

Love quotes in gujarati

My future mother-in-law’s girl, you know how to flirt, but I will bear it with love.
I like to meet you but I don’t like to be separated.
If you don’t have too much love, it will work, but when the time comes, there must be someone who says from the heart, don’t worry, I am with you.

 • મારા થનાર સાસુની છોકરી તને નખરા બોવ આવડે છે, પણ હું પ્રેમ થી સહન કરી લઈશ હોને દિકુ.
 • તને મળવુ તો ગમે છે પણ પછી અલગ થવું નથી ગમતું.
 • વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે પણ સમય આવે ત્યારે એવું એક હોવું જરૂરી છે જે દિલ થી કહે ચિંતા ના કર હું છું ને તારી સાથે.
हमारी नई पोस्ट भी पढ़ें Pyar Bhari Shayari
Love quotes in gujarati

Ja kitta don’t talk anymore with you.
Hey, I’m getting a lot of sleep, let’s get a kiss!
O madman, forgive me if I ever make a mistake, because you have the right over me.
Many days have passed and I will go to the one who loves a madman and do a loud HUG.
Let’s celebrate with HUG DAY and KISS DAY, you hug me and I will kiss you.

 • જા kitta હવે વાત નહીં કરવી તારા જોડે.
 • ઓયે બહુ ઊંઘ આવે છે, ચાલ ફટાફટ એક કીસ્સી આપી દે !
 • ઓય પાગલ મારાથી ક્યારેય પણ ભુલ થઈ જાય તો માફ કરી દેજે, કેમકે મારા પર હક તારો જ છે.
 • ઘણા દિવસ થઇ ગયા પાગલને મળીને દિલ કરે છે એની પાસે જઈને જોરથી HUG કરી લઉં.
 • આપણે HUG DAY અને KISS DAY સાથે મનાવીએ, તું મને HUG કર અને હું તને KISS કરૂ.

True love quotes in gujarati

Love quotes in gujarati

It’s fun to cling to you and go to sleep,The best feeling in this is Dika !!

To be honest, in a hug of yours that is comfortable,

There is no such comfort in any corner of the world !!

Ask him out well if he is no longer absorbed in the connection.

Thousands of lovers will be found in this world too Carring hubby will be found only by the lucky ones.

I can see everything, but I can’t see your downcast face.

 • તને ચીપકીને સુઈ જવાની જે મજા છે ને,
  એમાં સૌથી બેસ્ટ ફીલિંગ આવે હો દિકા !!
 • સાચું કહું તો તારા એક Hug મા જે સુકુન છે ને,
  એવું સૂકુન તો દુનિયાના કોઈ પણ ખુણામાં નથી !!
 • પ્રેમની વાતો તો એને પૂછો સાહેબ, જેને ઉંઘ આવતી હોય છતાં પણ આંખોમાં પાણી છાંટીને વાતો કરી હોય.
 • પ્રેમ કરવાવાળા હજારો મળી જશે દુનિયામા પણ Carring hubby નસીબદારને મળશે.
 • હું બધું જ જોઈ શકુ છું બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.

Husband wife love quotes in gujarati

Love quotes in gujarati
 • ખબર નહીં દીવસ ક્યારે આવશે જ્યારે હું તને ગળે મળી શકીશ.
 • હદયમાં રાખો તસ્વીરોને દિવાલે કેમ લટકાવો છો?
  પ્રેમ હોય તો બોલી ને વાતને કેમ અટકાવો છો?
 • પ્રેમ કાઈ વેલેન્ટાઈન ડે નો મોહતાજ નથી હોતો જ્યારે મન મળે તો રોજ વેલેન્ટાઇન છે.
 • લાઈફમાં વ્યકિત ને ક્યારેય પણ ખોઈ દેતાં જે ગુસ્સો કર્યા પછી પણ care કરે છે.

Also read: Love Shayari In Hindi

 • હું તને ક્યારેય ખોવા નથી માગતો કેમ કે તારા આવ્યા પછી મારી લાઈફ બવ બેટર બની ગઈ છે.
 • જ્યારે કોઈ છોકરી તમને એમ કહે કે મને એકલી છોડી દો ત્યારે સમયે સૌથી વધારે તમારી જરૂર હોય છે.
 • મહોબ્બત હતી એટલે તને પસંદ કરી હતી જો ચાહત જિસ્મની હોત તો બીજા પણ ઘણા મળી જાત.

Husband wife love quotes in gujarati

Love quotes in gujarati
 • તુ મળી જાય તો, નસીબને હુ પુરસ્કાર આપુ.નથી જાણવુ કે હસ્તરેખાઓમા પછી શુ લખ્યું છે.
 • સુંદરતાના વખાણ તો થવાના મહેફિલમાં , પણ કરચલીઓના વખાણ થયા તો સમજી લેજો કે પ્રેમ છે.
 • જે લોકો કહેતા હોઈ છે ને કે સિંગલ રહેવામા જલસા છે. પણ કોઈકના પ્રેમમાં પડેલા હોય છે બસ કહેતા નથી.
 • ચહેરો જોઈને love you કહેવા વાળા તો બવ બધા મળશે પણ , તમે જેવા છો એવા મારા છો એવું કહેવા વાળા Life માં એક વાર મળશે.
 • પ્રેમ ક્યારેય પારખવો નહીં , અને પારખવો હોય તો કરવો નહીં.

Gf-bf Love quotes in gujarati

Love quotes in gujarati
 • શું એવું ના થઈ શકે હું પ્રેમ માંગુ અને તું ગળે લગાવી ને કહે બીજુ કાંઈ ?
 • પ્રેમ કરવો મોટી વાત નથી કોઈનો પ્રેમ મળવો બઉ મોટી વાત છે.
 • તને પ્રેમ કરું છું એટલે જુદાઈથી ડરું છું એટલે વાંક તારો હોય તો પણ માફી હું માંગુ છું.
 • પૂછ્યું પાગલ પ્રેમ તો છે , પણ ક્યાં સુધી મૂકી એનો હાથ દિલ પર મેં કહ્યું, ધબકે ત્યાં સુધી.
 • માત્ર એક કારણ ની શોધ માં હોય છે , પ્રેમ કરવા વાળા હોય કે પછી પ્રેમને છોડી ને જવા વાળા.
 • ફાયદો કયાં કોઈને થાય છે તો પણ અહીં લોકો પ્રેમ કરતા જાય છે દિલ ગુમાવે છે નુકસાનમાં અને નફામાં દર્દ લેતા જાય છે.

Love messages in gujarati

Love quotes in gujarati
 • ઓય પાગલ આદત પડી ગઈ છે તારી દરરોજ તને યાદ કરવાની હવે એની પાગલપન કહેવાય કે પ્રેમ હવે તું જાણે.
 • જિંદગીમાં એવી વ્યક્તિ ને જ Propose કરજો જેમનું દિલ એમના Face કરતા સારું હોય.
 • અત્યારના પ્રેમની એજ સાચી હકીકત છે જે તમને પહેલા હસાવે છે, પછી એજ તમને રોવડાવે છે.
 • તારા માટેનો મારો પ્રેમ કોઈ દુવાથી ઓછો નહોતો વાત અલગ છે કે તારે મારું બનવું નહોતું.
 • કાં તો તુ જોઈએ કાં તો બીજુ કોઈના જોઈએ.
 • જયારે પ્રેમની બીમારી લાગે ત્યારે ગાળો દેવાવાળી પણ મારી લાગે.
 • જીદગીમાં બધું કરજો પણ
  પોતાનો જુનો પ્રેમ ભૂલવા માટે
  કોઈ બીજાથી Attached થઈ ને
  એની Feeling સાથે રમતોના રમતા
  કેમ કે તમારા Timepass ના કારણે
  કોઈને જીંદગીભર પ્રેમથી નફરત થઈ જશે.
 • નફરતે પ્રેમ ને પુછ્યું …
  તને કેટલી જગ્યા જોઈશે ?
  પ્રેમે પ્રેમ થી કહ્યું ….
  ખાલી ઉગવા જેટલી જગ્યા આપ તારા માં,
  વિસ્તરી જવાનું કામ હું ખુદ કરી લઈશ.
 • છોકરા કે છોકરીના પ્રેમ પર કયારેય શક ના કરતા, જે આટલી ઠંડીમાં પણ રાતે તમારી સાથે વાત કરવા ધાબે જાય છે.
 • જે કાન્હા એ આખું ગોકુળવેલું કર્યું હતું ,
  પણ એને રાધા પાછળ ઘેલું થવું પડે,
  બસ એનું નામ પ્રેમ .. !!!
 • જ્યારે પ્રેમમાં કડવો અનુભવ થાય છે, ત્યારે એમ થાય છે કે પ્રેમ કરવું ખોટુ છે પરંતુ હકીકતમાં પ્રેમ કરવું સાચું છે પણ ખોટા વ્યક્તિને પ્રેમ કરવું ખોટુ છે.
 • પ્રેમકરતા આવડે છે નફરતની કોઈ જગ્યા નથી, બસ એક તું છે દિલમાં બાકી બીજા કોઈની જરૂર નથી.
  Love quotes in gujarati
 • જો તમને તમારો પ્રેમના મળે તો, ક્યારેય અફસોસ ના કરતા, કેમ કે !! દુનિયાને પ્રેમની પાઠ આપનાર કુષ્ણને પણ એની રાધા નોતી મળી.
 • જેના જોડે પ્રેમ હોયને એના વિશે વધારે બહું વિચારવું નહીં, કારણ કે વિચાર શકને જન્મ આપે છે અને શક મહોબ્બતને ખતમ કરી નાખે છે.
 • પ્રેમને જરાક સાચવીને પીરસજો ! કેમ કે , સાચો પ્રેમ બધાને પચતો નથી.
 • તસ્વીરગમે તેવી હોય પણ સમાવી લે તે ફ્રેમ
  વ્યક્તિગમે તેવી હોય પણ સંભાળી લે તે પ્રેમ.
 • બસ એક તારો જ ચેહરો જોયા કરું છું
  આ એક જ નશો છે જે આખો દિવસ કર્યા કરું છું.
  કયાંક તો એ મોસમની તીથી લખાયેલી હશે.
  જયાં ત્રણેય ઋતુમાં પ્રેમથી ભીજાયેલી હશે!
 • લોકો કહે છે જે નથી મળવાના તને
  એને તું પ્રેમ કરવાનું છોડી દે
  મેં કહ્યું મળતા તો ભગવાન પણ નથી
  તો સુ પ્રાથના કરવાનું છોડી દઈએ.

Love thoughts in gujarati

 • પ્રેમ સંબંધ સિંદૂર સુધી પહોંચે એવું જરૂરી નથી હોતું સાહેબ કેમ કે મળ્યા વગરનો પ્રેમ પણ અદભૂત હોય છે.
 • તું ઘુંટણ પર બેસીને પ્રપોઝ કરે એના કરતાં, એક sweet અને Tight Hug કરીશ મને વધારે ગમશે.
 • વહેવા દો તમારી લાગણીઓને શબ્દોના પ્રવાહમાં , શું ખબર કાલે પ્રેમ દુનિયામાં જીવંત રહે ના રહે.
 • એણે સામે જોતાજ, મારી આંખો થંભી ગઈ
  આંખો એમ મળી, લાગ્યું જાણે જિંદગી સફળ બની ગઈ.
 • ઇકો – ફ્રેન્ડલી અર્જકીયા હૈ.
  તમારા પ્રેમમામે મૂક્યો માવો,
  થોડોક પ્રેમ તમે પણ બતાવો
  આવવાનુ છે હવે ચોમાસુ
  તો તમે પણ થોડા વૃક્ષો વાવો.

  Love quotes in gujarati

 • લવ કાંઈ એમનેમ નથી ટકતો મિત્રો,
  કાગડિને પણ કોયલ માનીને, દિકુ દિકુ કરવું પડે છે.
 • બે શહરે વચ્ચેના અંતની શું કિંમત,
  જયારે બે હ્દય એકબીજાથી વફાદાર હોય.
 • સંગાથ તારો શબ્દથી નહિ,મનથી ચાહું છું,
  ફૂલોનો સ્પર્શ આંખથી નહિ,
  હાથથી ચાહું છું,ભલે દૂર આપ નજરોથી,
  આત્માની નજીક ચાહું છું.
 • ક્યાંક એવો પ્રેમ પણ હોય છે સાહેબ , હાથ માં હાથ ભલેના હોય પણ આત્મા થી આત્મા બંધાયેલો હોય છે.

Love shayari gujarati

 • પ્રતિબિંબનેય નમણો ચહેરો ગમી ગયો,
  ઘૂંઘટ ખસી ગયો તો અરીસો તૂટી ગયો.
 • ચાલ આજે એકમેકમાં સમાય જઈએ
  કદી ના છુટ્ટા પડાય તેવા બંધનમાં બંધાયા જઈએ.
 • કાલે ખબર પડી કે એ મને miss કરે છે,
  છાની માની એ પણ મારા ફોટાને kiss કરે છે.
 • હતું ગયા જનમ મા કંઇક બાકી
  તો આ જનમ મા પૂરું કરવા મળી ગયા
  રાખજો બાકી આ જનમ મા કંઇક
  કે આવતા જનમ મા મળીએ ફરી પાછા.
 • હા કહેવા માટે મારી પાસે શબ્દો નથી.
  આપવા માટે વસ્તુ નથી.
  પણ દિલ થી એક વાત જરૂર કહીશ કે છે
  તમારૂ ધ્યાન રાખજો કેમકે,
  મારી પાસે તમારા જેવુ બીજુ કોઈ નથી.
 • લોકો કહે છે કે પ્રેમને celebrate કરવાનો કોઈ દિવસ ના હોય … હું પણ માનું છું પ્રેમને તો રોજેરોજ પળેપળે વ્યક્ત કરી શકાય … એમાં આ મહિનો અને ઉપરથી એના આ દિવસો … હમ્મ … બધી વાત સાચી પણ આ વેલેન્ટાઈન વિકની થોડી વાત અલગ છે … આખા વર્ષની કોરી પડેલી લાગણીઓને એનાં સ્પર્શ માત્રથી ભીંજાવતી આ ફ્રેબ્રુઆરીમાં કંઈક તો ખાસ છે … અને ખાસ મહીનામાં પોતાનું કોઈ ખાસ હોવું એનાથી વધારે special & previous શું હોઈ શકે ??? આખો વર્ષ ગમે તેટલો પ્રેમ કર્યો હોય … આ વીકમાં થોડો વધારે કરી લેજો … દુનિયાની સૌથી અમીર વ્યક્તિ એ છે કે જેની પાસે એને એનાં કરતાં પણ વધારે પ્રેમ કરતી કોઈ ખાસ … બહુજ ખાસ વ્યક્તિ હોય …. આશા રાખીશ કે તમે બધાં આવા જ અમીર થાવ.
  Love quotes in gujarati

Valentine’s Day Special ડે ઊજવવા એ તારા સ્વભાવમાં નથી,ચાલશે.
પણ હું બીમાર હોઉં તો હાથ મારો ઝાલીશ એ મારો પ્રોમિસ ડે હશે,
સમયસર દવા યાદ કરાવીશ એ ચોકલેટ ડે હશે,
મારા માથે પ્રેમથી ચૂમીશ એ કિસ ડે હશે,
તાવમાં તપતી હું ને તું ગળે લગાડીશ એ હગ ડે હશે,
તારા થકી જે નાની પગલીઓ પડશે ઘરમાં એ જ મારો ટેડી ડે હશે.
બસ તારે મને હવે આઈ લવ યુ કહેવાની જરૂર નથી. Online Casino offers a huge range of high quality live dealer games offering you a real money casino experience from the comfort of clickmiamibeach.com your home or place of work.
આટલું જ હશે એમાં મને મારી દુનિયા મળી જશે.
કોઈ સ્પેશીયલ ડે કરવાની તારે જરૂર નથી.

Thanks for reading Love quotes in gujarati post.

Ballet Fit: This is how the Victoria’s Secret Angels stay in shape stanazol for sale exercise tutorial: goblet squat | your house fitness

આ પણ જુઓ

The hidden truth behind GDP of India 2021.

101+ प्यार बढ़ाने वाली शायरी

LOVE GUJARATI STATUS

GUJARATI ATTITUDE STATUS

SAD STATUS IN GUJARATI

50 Best Good morning quotes in gujarati with suvichar,Shayari & SMS

75+ GUJARATI QUOTES ON LIFE | જીવનના સારા સુવિચાર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *