GUJARATI STATUS

SAD STATUS IN GUJARATI

SAD STATUS IN GUJARATI

1.
એક વાત હંમેશા યાદ રાખજે
દુનિયામાં તને મારા જેવા ઘણા મળશે
પણ તેમાં તને “હું” નહીં મળું.

SAD STATUS IN GUJARATI

IN THIS POST YOU GET BEST SAD STATUS IN GUJARATI.

SAD STATUS IN GUJARATI

2.
આ એક તરફનો પ્રેમ
પણ ખૂબ અજીબ હોય છે,
હંમેશા ડર લાગતો રહે છે કે
કોઈ તેને મારાથી ચોરી ન જાય.

SAD STATUS IN GUJARATI

3.
જ્યારે સંબંધ નવો હોય છે ત્યારે
લોકો વાત કરવાનું બહાનું શોધે છે,
પણ જ્યારે સંબંધ જુનો થાય છે ત્યારે
લોકો દૂર જવાનું બહાનું શોધે છે.

SAD STATUS IN GUJARATI

SAD STATUS IN GUJARATI

4.
સ્ત્રી જ્યારે સંબંધ નિભાવવા ઈચ્છે છે
ત્યારે ઝુંપડીમાં પણ ખુશ રહેતી હોય છે,
પણ સ્ત્રી જ્યારે સંબંધને નિભાવવા ઇચ્છતી ના હોય
ત્યારે મહેલોને પણ ઠોકર મારી દેતી હોય છે.

SAD STATUS IN GUJARATI

5.
આટલું દર્દ તો મોત પણ નથી દેતી,
જેટલું દર્દ તારી ખામોશી આપે છે.

SAD STATUS IN GUJARATI

SAD STATUS IN GUJARATI

6.
હસીને કબૂલ શું કરી સજાઓ અમે,
અમારા પર તો આરોપ લગાવવા નો
સિલસિલો બનાવી દીધો આ જમાના એ.

SAD STATUS IN GUJARATI

7.
તારા પછી અમારું કોણ બનશે,
અમે તો બધું જ છોડી દીધું તને પામવાની જીદમાં…

SAD STATUS IN GUJARATI

SAD STATUS IN GUJARATI

8.
ન રહો ઉદાસ કોઈ બેવફાની યાદમાં,
એ તો ખુશ છે એની દુનિયામાં,
તમારી દુનિયા બરબાદ કરીને..

SAD STATUS IN GUJARATI

9.
તુટેલુ દિલ પણ ધડકે છે જીવનભર
પછી ભલેને ધડકતું હોય કોઇની યાદમાં
કે ધડકતુ હોય કોઇની ફરિયાદમાં.

Best gujarati sad shayari,status and quotes with high quality hd images

SAD STATUS IN GUJARATI

10.
અહીંયા તો લોકો પોતાની ભૂલ પણ નથી માનતા,
તો કોઈ બીજાને પોતાનુ શું માનવાના…

SAD STATUS IN GUJARATI

11.
બહાર સંબંધો નો મેળો છે
પણ અમને ખબર છે કે
અંદર તો દરેક માણસ એકલો જ છે

bahaar sambandho no melo chhe
pan amane khabar chhe ke
andar to darek maanas ekalo ja chhe

Best gujarati sad shayari and quotes

12.
કોણ જાણે જિંદગીનો કેવો દૌર છે
માણસ ખામોશ છે પણ
ઓનલાઇન કેટલો શોર છે

kon jaane jindageeno kevo daur chhe
maanas khaamosh chhe pan
onalain ketalo shor chhe

GUJARATI attitude status

13.
જેને વિચારીને મૂડ ખરાબ થઈ જાય
એવો ખ્યાલ છો તું

jene vichaareene mood kharaab thee jaay
evo khyaal chho tun

BEST SAD STATUS IN GUJARATI

14.
મને જો તું સમજી શકતો હોય ને
તો મારાથી સારો મિત્ર તને દુનિયામાં કોઈ નહી મળે.

mane jo tun samajee shakato hoy ne
to maaraathee saaro mitr tane duniyaamaan koee nahee male.

SAD STATUS IN GUJARATI

15.
શું જરૂર હતી તારે દૂર જવાની,
પાસે રહીને પણ તડપાવી શકાય ને

shun jaroor hatee taare door javaanee,
paase raheene pan tadapaavee shakaay ne

16.
બધાની સાથે કોઈક ને કોઈક હોય છે,
મારી સાથે પણ છે – એકલાપણું

badhaanee saathe koeek ne koeek hoy chhe,
maaree saathe pan chhe – ekalaapanun

SAD STATUS IN GUJARATI

17.
હે ભગવાન એને પણ ખુશ રાખજે
જે મને ખુશ નથી જોઈ શકતા

he bhagavaan ene pan khush raakhaje j
e mane khush nathee joee shakata

Best gujarati sad shayari

18.
પ્રેમ તો દૂરની વાત છે
કોઈ નો સથવારો પણ નથી જોતો

TOP SAD STATUS IN GUJARATI

prem to dooranee vaat chhe
koee no sathavaaro pan nathee joto

SAD STATUS IN GUJARATI

19.
તું દિલ તોડે અને હું માફ કરી દઉં કરી દઉં,
હવે આ દર વખતે નથી થતું મારાથી.

tun dil tode ane hun maaph karee daun karee daun,
have aa dar vakhate nathee thatun maaraathee.

SAD STATUS IN GUJARATI

20.
ઊંઘ તો બાળપણમાં આવતી હતી
હવે તો થાકીને સૂઈ જઈએ છીએ

oongh to baalapanamaan aavatee hatee
have to thaakeene sooee jaeee chheee

gujarati sad shayari

21.
જ્યાં છો જેવી છો,
ખુશ રહેજે,
તારું મળવું અને વાતો કરવી
એ Important નથી
પણ તારું હોવું એ જ Important છે

jyaan chho jevee chho, khush raheje,
taarun malavun ane vaato karavee e Important nathee
pan taarun hovun e ja Important chhe

SAD STATUS IN GUJARATI

22.
કોઈ થાકી ગયું છે જિંદગીની સફર થી
તો કોઈ હારી ગયું છે પોતાનાથી

SAD STATUS IN GUJARATI FONT

koee thaakee gayun chhe jindageenee saphar thee
to koee haaree gayun chhe potaanaathee

23.
ખોટું તો બધાને લાગતું હોય છે
પણ કોઈક લોકો તેનો અહેસાસ નથી થવા દેતા.

khotun to badhaane laagatun hoy chhe
pan koeek loko teno ahesaas nathee thava deta.

24.
એક પ્રેમી લાપરવાહ જેવો,
અને એક બેપનાહ પ્રેમ;
બંને કાફી છે જિંદગીની શાંતિને બરબાદ કરવા માટે.

ek premee laaparavaah jevo,
ek bepanaah prem ane;
banne kaaphee chhe jindageenee

shaantine barabaad karava maate.

gujarati sad quotes

SAD STATUS IN GUJARATI

25.
પોતાની જાત સાથે
વાત કરવાનો એક મોટો ફાયદો છે
Detail માં સમજાવવાની જરૂર નથી પડતી
બધી ખબર જ હોય છે

potaanee jaat saathe
vaat karavaano ek moto phaayado chhe
Detail maan samajaavavaanee jaroor nathee padatee
badhee khabar ja hoy ​​chhe

હેલો મિત્રો આજે હું લઈને આવ્યો છું SAD STATUS.અહીંયા તમને ગુજરાતી ભાષામાં બેસ્ટ એચડી ક્વોલિટી ઇમેજ સાથે સ્ટેટસ મળશે. હું રોજ નવા-નવા હું રોજ નવા નવા સ્ટેટસ લઈને આવું છું. દોસ્તો અહીંયા whatsapp status, love status, attitude status, fb status ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સ્ટેટસ, જોવા મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *